________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
અધ્યાત્મ મહાવીર
6
મૈત્રી ભાવનાથી અનેક દ્વેષ! નષ્ટ થાય છે. સવ પ્રાણીએ પર પ્રેમ રાખો. વેરઝેરને પ્રેમથી શમાવી શકાય છે. તમાર દુશ્મનાને શુદ્ધ પ્રેમથી ચાહેા. મતભેદ અને ધર્મ ભેદના કલેશેાને શમાવનાર અને સ` આત્માઓને એકાત્મરૂપે ભાવનાર વિશુદ્ધાદ્વૈત પ્રેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• વિશુદ્ધ પ્રેમથી તમે સ જીવેાની સાથે એકાત્મભાવ અનુભવશે. તમારામાં એવે વ્યાપક અદ્ભુત અને શુદ્ધ પ્રેમ પ્રગટવાની સાથે મારા રૂપને સાક્ષાત્કાર થશે. પરિણામે તમને સ ́પૂર્ણ વિશ્વની સાથે અકચભાવને અનુભવ થશે.
‘ધર્માનુષ્ઠાને અને આચારભેદમાં ઉદારભાવ પ્રગટાવનાર અને આત્માને આત્મરૂપે દર્શાવનાર તથા જડ વસ્તુએ માંથી મેહ. હટાવનાર વિશુદ્ધ, વ્યાપક, આનંદરસરૂપ વિશુદ્ધ પ્રેમ છે. ઊ’ચનીચ. આદિ ભેદને શમાવનાર શુદ્ધ પ્રેમ છે. આ સઘળુ' વિશ્વ એકાત્મરૂપ છે—એવી સંગ્રહનયાશ્રિત ભાવનાના અનુભવ કરવા નિવિ કલ્પ પ્રેમને પ્રગટાવેા.
પાપીમાં પાપી અને અધમમાં અધમ મનુષ્યે વગેરે પણ. આત્મસમાન પ્રિય લાગે અને તેએનુ' પેાતાના પ્રતિ આકષ ણ થાય, મિલન થાય, અહિંસકભાવ થાય, ત્યારે સમજવુ` કે મારા મહાવીર-સ્વરૂપ શુદ્ધાત્માની પૂ નજીકમાં તમે આવ્યા છે.
‘ જઘન્ય મૈત્રીભાવ, મધ્યમ મૈત્રીભાવ અને ઉત્કૃષ્ટ મૈત્રીભાવમાં સર્વ પ્રકારની ભક્તિઓને સમાવેશ થાય છે. મારી સાથે વિશ્વ વ્યાપકભાવે મૈત્રીભાવ ધારણ કરે. સર્વ વિશ્વની સાથે જેટલે મૈત્રીભાવ તેટલેા મારી સાથે તમારે મિત્રભાવ છે. જેટલા તમે. વિશ્વના જીવે ને ચાડશેા, તેટલા તમે મને ચાહશે. પરસ્પર આત્માએ પર વિશુદ્ધ પ્રેમ વર્ષાવેા, ભેદભાવને ભૂલે। અને વિશ્વના પ્રેમી. મના.
For Private And Personal Use Only