________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અધ્યાત્મ મહાવીર
સર્વ જીના ઉપકાર માટે પગથી ચાલે. પગ વડે દેશ, કેમ, સંઘ અને ધર્મનાં પારમાર્થિક કાર્યો કરે. જેઓ સેવા કરવાને ઉત્સાહી નથી તે પ્રભુ થવાને ઉત્સાહી નથી. ભાવથી જેના હિતાર્થે પગને વાપરો. પિંડને આધાર પગ પર છે, તેમ વિશ્વનો આધાર સેવાધર્મ પર છે. સેવાધર્મરૂપ પગ લૂલા થતાં વિશ્વ લૂ લું થાય છે. માટે પિતાના તથા વિશ્વના હિતાર્થે પગને વાપરે. તમારા પગને અશુભ અને પાપમય કાર્યોમાં ન વાપરતાં શુભ કાર્યમાં વાપરે.
“મારું હૃદય પૂજીને મારા હૃદય સમાન તમારું હૃદય વિશુદ્ધ કરે. તમારા હૃદયમાં મંત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કરુણા ભાવના ભરો. હૃદયમાં વિશુદ્ધ અને સત્ય પ્રેમ પ્રકટાવો, સાત્વિક આહાર વડે હૃદયની શુદ્ધિ કરે. હૃદયમાંથી અશુભ વિચારને દૂર કરે, હૃદયમાં શુદ્ધતારૂપ મહાવીરને ધારણ કરે. હૃદયમાં મારું ધ્યાન ધરીને તમે પિતે મહાવીર બને. હૃદયમાં અભય, અદ્વેષ અને અખેદ ભાવ ધારે. હૃદયમાં શુદ્ધ શ્રદ્ધા પ્રગટાવો. હૃદયમાં સત્ય પ્રકટાવો અને સત્ય બેલે. તમારું વર્તન સત્ય રાખો. હૃદયમાં અનાસક્તિ પ્રગટાવી ને કર્મયોગી બનીને સાથે જ્ઞાનગી બને. મારા હૃદયને પૂજી મારા હૃદય સરખું હૃદય કરો.
મારા હાથ પૂજીને મારા હાથસમાન તમારા હાથને દાતાર બનાવે. ખાઓ, પીઓ અને અન્યને ખવરાવ, પીવરાવો. એક હાથમાં શસ્ત્ર અને બીજામાં મારું ધર્મશાસ્ત્ર રાખી ધમી અને શૂરા બને. તમે જીવોનું રક્ષણ કરે અને અન્યાયી, ચેરે વગેરેને દડે. હાથથી પિતાનાં અને પરનાં શુભ કાર્યો કરો અને સારા લેખો લખે. હાથને દુરુપયેગ ન કરે.
“મારા કાન સમાન તમારા કાન કરે. કર્ણથી આત્માની, જ્ઞાતિની, દેશની, રાજ્યની, વિશ્વની ઉન્નતિ થાય તેવાં વચન સાંભળો. કર્ણને શુભાર્થે સદુપયોગ કરો. તમારી નિદા સાંભળો તે સહન કરે. દેવ, ગુરુ, ધર્મની કર્ણથી સ્તુતિ સાંભળે, પણ તેમની નિન્દા
For Private And Personal Use Only