________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
વવા પ્રાણાપ`ણ કરવા તૈયાર છીએ.
‘આપ એક પરમાત્મા, પરમેશ્વર છો. આપના સમાન અન્ય કેઈ નથી. આપને ભારતના સર્વ રાજાએ વંદે છે, પૂજે છે. આપ રાત્રિ-દિવસ પરંપકાર કરવામાં મન, વાણી અને કાયાને ઉપયેગ કરે છે.
અધ્યાત્મ મહાવીર
હે ભગવન્ ! આપ મોટા-નાના ભેદ ગણતા નથી. સ મનુષ્યેા, પશુઓ, પખીઓ વગેરેની સેવા જાતે કરીને તેએના રાગેા ટાળેા છે. આંધળાઓને આંખા આપે છે. પાંગળાઆને પગ આપે છે. મહેરાઓને કાન આપે છે. અજ્ઞાનીઓને જ્ઞાન આપે છે. રાજપુત્રના ધ પ્રમાણે અશ્વારાહી બને છે. દેશ અને રાજ્યની ક્ષાત્રધર્મ પ્રમાણે રક્ષા કરેા છે. પ્રજાને સાચા ન્યાય આપે. છે। અને અન્ય પાસે અપાવે છે. બ્રાહ્મણે વગેરેને જ્ઞાન, વસ્ત્ર, અનાદિક દાન આપે છે. ગરીબેાનાં, દુઃખીઓનાં અશ્રુએ લૂછે છે. આપ પરમાત્મા, ભગવાન છે, છતાં અધમાધમ મનુધ્યેાને પેાતાની પેઠે શુદ્ધ પ્રેમથી ચાહેા છે. અને તેમના દોષોને, માતાની દૃષ્ટિએ, દૂર કરેા છે. અપરાધીએને માફી આપે છે. દેશમાં, રાજ્યમાં સર્વ પ્રકારના સુધારા ફેલાવા છે. આપના ઉપકારાનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. ભારતમાં આપે વિષ્ણુ અર્થાત્ સૂર્ય રૂપે પ્રગટીને અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવા માંડયો છે, નકામાં અને અશૂન્ય ક્રિયાબંધનેામાંથી લેાકેાને છૂટા કરવા માંડવા છે. કર્માનુષ્ઠાનની જે અનુપયેાગી મુખ્યતા હતી તેનાં અન્યના શિથિલ કરીને આપે જ્ઞાનની અને સત્ય કચેાગની મુખ્યતા કરી છે.
For Private And Personal Use Only
૮ સવ” મનુષ્યામાં, પશુએ માં, પ‘ખીઓમાં, શુદ્ધ પ્રેમરૂપે એકાત્માનાં દર્શન કરવાની આત્મāાત પ્રગટાવી છે. આપે સત્યની તેજોમય જન્મ્યાત પ્રગટાવીને અમારા આત્માઓના ઉદ્ધાર કચે છે. અનાદિકાલથી સિદ્ધપ્રવતિત જૈનધર્મ રૂપ આત્મશક્તિઓને પ્રગટ કરવા આપે પરિપૂર્ણ સત્યને આપે ઉપદેશ આપ્ટે છે. તેથી