________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અધ્યાત્મ મહાવીર
ઋષિઓએ કહ્યું: “પ્રભુ! પરબ્રહ્મ મહાવીર ! અમે આપનાં - વચનામૃતેને સર્વ વેદના વેદ એવા સત્યવેદ તરીકે નિશ્ચય કરીએ - છીએ. અમે પુણ્યય અને ધર્મયને આદર કરીશું. આર્યભૂમિ ભારતદેશમાંથી અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનો પ્રકાશ સર્વ દેશમાં પડે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ તીર્થના ઉદ્ધારક આપે છે. આત્માની શુદ્ધતા કરવી અને પરમાત્મપદને પ્રકાશ કરવો, એ લક્ષ્યને અનુસરી આપે સર્વ પ્રકારના ઉપદેશ આપ્યા છે અને આપશે. તેથી વિશ્વોદ્ધાર થવાનો છે.
“આત્મા જ ત્યાગી છે. આત્મા જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે. આત્મા જ મન, વાણ, કાયાના ગે સબળ બ્રહ્મ છે અને તે પ્રકૃતિના સંબંધ વિના વિશુદ્ધ પુરુષ તરીકે નિરંજન, નિરાકાર, અનંત તિરૂપ છે, એમ આપે જે પ્રબોધ આપે છે તે અમે ધ્યાનમાં રાખ્યો છે અને તેનું ધ્યાન ધરી નિગમની, ઉપનિષદની રચના કરીશું. આર્ય જૈન નિગમની સાથે અન્ય નિગમે પણ અન્ય ઋષિએ રચશે, પણ અધ્યાત્મજ્ઞાનમય નિગમેથી તે જુદા પડશે.
“આત્મજ્ઞાનાનુભવ થયા વિના શાસ્ત્રવાસના, લેકવાસના અને વિષયવાસનાને નાશ થતો નથી. પર્વજ્ઞાન થયા પછી -ધ્યાન પક્વ થતાં, આત્મજ્ઞાન, કે જે પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે, તેનું પ્રાકટય થાય છે. આત્મામાં પ્રકટેલી જ્ઞાનની અંશરૂપ દષ્ટિના ચગે અંશરૂપ અનેક દર્શને પ્રકટે છે અને તેને પુસ્તક દ્વારા દુનિયામાં પ્રચાર થાય છે.
અજ્ઞાની છ ભિન્નભિન્ન દષ્ટિએમાં ભિન્નભિન્ન પરમાત્મા, ધર્મ, દર્શન, પન્થ માનીને સંપૂર્ણ જ્ઞાનમય આત્મરૂપ મહાવીર પ્રભુને ઓળખવામાં, પિતાના મિથ્યાહને આગળ કરી, પન્થજાળમાં ફસાઈ જાય છે. સર્વ દષ્ટિએ, કે જે કેવળજ્ઞાનના એક એક અંશરૂપ છે, તેઓ કેવી રીતે પ્રગટે છે તેનો આપે અમને
For Private And Personal Use Only