________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
અધ્યાત્મ મહાવીર
પુણ્ય અને ધર્મ યજ્ઞ
“ઋષિઓઅનાસક્ત પણે મને સર્વ કમે અર્પણ કરીને અનેક પરેપકાર-કાર્યોથી પુણ્ય કરે. દેશ, સમાજ, પ્રજા, સંઘ અને રાજ્યને દેશકાલાનુસાર જે જે ઉપગી અને પારમાર્થિક કાર્યોથી લાભ થાય છે. તે કાર્યો કરે, કરો અને કરતા-કારવતાએને અનુદે. મેઘવૃષ્ટિની પેઠે ઔદાર્યભાવથી પુણ્યયજ્ઞો કરે. ચતુર્વિધ સંઘની સેવાર્થે પુણ્યમય ઉપયોગી કાર્યો કરે.
“હે ઋષિઓ! દયા, દાન એ પુણ્યય છે. જેને કોમની * ઉન્નતિ થાય એવાં સર્વ કાર્યો પુણ્ય અને ધર્મયજ્ઞો છે.
વિશ્વવત લોકોનું કલ્યાણ કરનારાં સર્વે ઔત્સર્ગિક તથા આપવાદિક કર્મી પુણ્યયો છે. સકામ ભાવનાવાળાઓને શુભ કર્મોથી પુણ્યબંધ થાય છે અને નિષ્કામ ભાવનાવાળાઓને શુભ કર્મોથી ધર્મયજ્ઞફળરૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે.
“મારા સદુપદેશેને માન્ય કરનારાઓ જેને, ઉત્તમ ઋષિએ બ્રાહ્મણ, ક્ષત્રિઓ, વૈશ્ય અને શુદ્રો વગેરે મનુષ્ય સ્વસ્વકર્માને પુણ્યયજ્ઞરૂપે પરિણાવી શકે છે. સ્વાધિકારે શુદ્ધ બુદ્ધિથી કરાતાં . દેશ, કેમ, સમાજ અને સંઘનાં કાર્યો પુણ્યય અને ધર્મય તરીકે અવબોધવાં. પ્રત્યેક મનુષ્ય મને હૃદયમાં યજ્ઞ કરતા યજ્ઞદેવ, વિશ્વદેવ તરીકે ધારણ કરીને પુણ્યય-ધર્મયો કરવા. પ્રત્યેક મનુષ્ય પુણ્ય કરવામાં સંકેચ યા નિવૃત્તિ લાવવી નહીં. પુણ્યકર્મરૂપ પુણ્યયોથી દેશ, કેમ, સમાજ, સંઘમાં મહાપુણ્ય ઉત્પન્ન થાય છે. તેથી દેશમાં સુવૃષ્ટિ, સુકાળ થાય છે, અને મહામારી જેવા અનેક રોગોની ઉત્પત્તિ થતી નથી.
મનુષ્ય ગમે તે વર્ણન હોય, પણ તેણે ભજન કરતી • વખતે ભૂખ્યા મનુષ્ય, પશુ અને પંખીને કંઈપણ દાનમાં આપીને
ખાવું. દાનશાળાઓ તેમ જ ઔષધશાળાઓ, પર વગેરે સ્થાપન કરવામાં પુણ્યયજ્ઞો જાણવા. કેઈપણ જાતને મનુષ્ય ઘેર અતિથિ
For Private And Personal Use Only