________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૯૧
પાપયજ્ઞ છે. મનમાં અશુભ વિચારે કરવા તે માનસિક પાપયજ્ઞ જાણવા. અસત્ય વધે, લેાકેાનેા નાશ થાય વગેરે ખરાબ વચને કહેવાં તે પાપવાણીને યજ્ઞ જાણવા. કાયાથી અશુભ કર્મો કરવાં, તે કાયાથી પાપયજ્ઞ કરેલા જાણવા. અન્ય જીવાનુ વિના વાંકે દિલ દુખવવું, તેમનું રક્ત ચૂસવુ તેને હિંસાયજ્ઞ જાણવા. ચારી અને લુચ્ચાઈથી, સત્તા અને અળથી અન્ય મનુષ્યેાનાં ધન, રાજ્ય, ખળ નષ્ટ કરવાં તે હિંસામય યજ્ઞકાં જાણવાં. પ્રજાઓને ગુલામ અને દાસ બનાવીને તેને દુઃખ આપવું તે હિંસામય યજ્ઞ છે, અપકવ વીવાળાં બાળકો અને ખાલિકાઓને પરણાવવાં તે હિંસાયજ્ઞ છે. એવા યજ્ઞાથી દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય અને ધર્મના નાશ થાય છે.
‘પશુઓના અને ૫’ખીઆને શસ્ત્રાદિકથી નાશ કરવો, વૃક્ષોને નાશ કરવેા, વ્યભિચાર કર્મો કરવાં, દુષ્ટ લગ્નો કરવાં, હસ્તક કરવાં વગેરે પાપયા છે.
‘સાધુએની, મહિષ એની આંતરડી દુખવવી, તેએ પર ઝુલ્મ ગુજારવો તે હિંસાયજ્ઞ છે. અન્યાયી અને જુલ્મી કાયદાએ ઘડીને લેાકેાની—પ્રજાની હાય લેવી તે હિંસાયન છે.
‘ચોરી, જૂઠ, વિશ્વાસઘાત, અન્યાય વગેરેના અશુભ વિચાર પણ પાપયજ્ઞ છે. તેઓને દેશ, કેમ, સમાજ, સંઘમાંથી દૂર કરે. હિંસામય પાપક રૂપ યજ્ઞાથી રાગ, ધરતીકંપ, દુકાળ વગેરે થાય છે અને દેશ, ખંડ, રાય, પ્રજા વગેરેના નાશ થાય છે.
મારા ભક્ત મહર્ષિએ ! તમે સવ દેશેામાં પરિભ્રમણ કરે અને વિશ્વમાં મારા સંદેશાઓને ફેલાવે. મારે જૈનધમ એ જ આય. ધમ, વેદ ધર્મ અને સત્ય ધમ છે. મારા કહેલા જૈનધમ માં સર્વ ધર્મના, સ` દનાને સમાવેશ થાય છે. મારા ધ તે જ વીરધમ છે, તેનુ' આરાધન કરે.'
For Private And Personal Use Only