________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
અધ્યાત્મ મહાવીર
C
સત્ય વિચારાને ફેલાવેા કરે. જેએ જીવતા મનુષ્યેાને જ્ઞાનદાન, વસ્ત્રદાન, અન્નદાન, વિદ્યાદાનરૂપ વેદને આપતા નથી, તેએ મારી ભકિત, પૂજા, દયા, દાન વગેરેમાં કંઈ પણ સમજતા નથી. મહિષ એ અને ત્યાગીઓને લેાકવાસના, શાસ્રવાસના કે નામવાસનાને સંબધ નથી હોતા. દેશકાળથી તેઓના ધર્મો કલ્પાતીત હાય છે. માટે વસ્ત્ર, વેષાચાર વગેરે ધનેાથો સ્વતંત્ર રહેા. તમારા આત્માને શુદ્ધ કરી અને તમારી શક્તિઓને સદુપયેાગરૂપ યજ્ઞ કરો. તમારામાં આત્મજ્ઞાનનેા પ્રકાશ છે. તે જ જીવન્ત વેદ છે. આત્માનું ધ્યાન ધરીને સત્ય વિચારરૂપ વેદઆગમાને પ્રકટાવે. આત્મામાં અન’તજ્ઞાનરૂપ વેદ છે. શબ્દવાકાથી અનેલા વેદોમાં કાળચેાગે મલિનતા પ્રગટે છે, પરંતુ આત્મામાં અનંતજ્ઞાન છે તેના વ્યક્તભાવ થાય છે ત્યારે તેમાં મલિનતા આવતી નથી. માટે આત્મામાં અનંત જ્ઞાન-દર્શનરૂપ વેદ અને આગમ પ્રગટાવે.
‘સ` મનુષ્યાને નકામા વિચારાચારનાં પડતીકારક અંધનેમાંથી મુક્ત કરે.. તમને તેવા પ્રકારનું જ્ઞાન આપુ છુ. તેનેા વિશ્વમાં પ્રચાર કરે. શુદ્ધ પ્રેમરૂપ અદ્વૈતભાવને ધારણ કરી, વિશ્વ સાથે ઐકય અનુભવે અને તેની સાથે શુદ્ધ પ્રેમાત્મભાવે વર્તો. મારી સાથે સત્તાએ સર્વ જીવા એકાત્મરૂપ છે અને વ્યક્તિભેદે વસ્તુતઃ આત્માએ અનંત છે. અજ્ઞાન અને માદિ કથી રહિત થયેલા સર્વ શુદ્ધાત્માઓને મારારૂપ જાણેા. સ જીવેામાં મારું શુદ્ધાત્મરૂપ દર્શોન કરે। અને એ જ દનરૂપ જૈનધમ ને યથાશક્તિ રહેણીમાં મૂકે.’ હિંસામય પાપ યજ્ઞાના ત્યાગ
‘મારા ઉપદેશ પ્રમાણે ધયજ્ઞાને સ્વીકાર કરી તેમનુ આરાધન કરી અને હિંસામય યજ્ઞને પાપરૂપ જાણી તેમને ત્યાગ કરે. મનુબ્યા પર સત્તા અને લક્ષ્મીના લેાલે જુલ્મ ગુજારવા તે
For Private And Personal Use Only