________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઙષ્ટ સાહિત્ય
2ÆÍ1
પુરુષવિદ્યાસે વચનવિદ્યાસ: ।
પ્રસ્તુત ગ્રંથ અમર ગ્રંથ છે. આ ગ્રંથના કર્તા આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે. તેને સ્વર્ગવાસ પામે એક અર્ધ શતાબ્દી જેટલેા કાળ વ્યતીત થયેા છે, પણ તેઓ પેાતાના અક્ષરદેહે ને યશઃશરીરે જૈન સમાજના તેમ જ ઇતર સમાજના હૃદયમાં બિરાજમાન છે. તેએ સ્વર્ગમાં રહીને પણ ભવ્ય જીવેાના પ્રેરકસમા છે. ( તેએશ્રીની પ્રેરણા ન હેત તે! આ પુસ્તક પ્રગટ કરવાનું ભલભલાનું ગજુ નહેાતું. એમના જ પ્રેરણામળથી આ પુસ્તક પ્રકાશ પામી શકયુ` છે. ) સ્વસ્થ સૂરીશ્વરે જૈન સમાજ અને ઇતર સમાજે પર જે ઉપકાર કર્યો છે, તે અવિસ્મરણીય છે.
મતિજ્ઞાનની નિર્દોષતા અને સ્વચ્છતા ઉપર જ દિવ્ય જ્ઞાનનું તેજ અને ચેાગની સિદ્ધિએ હસ્તગત થાય છે, અને પછી જ શ્રુતજ્ઞાન જાણે દેહધારી થઈને તે ચેાગીનાં ચરણ પખાળે છે. તે સમયે તે મહાપુરુષોનાં આન્તરચક્ષુ ખૂલી જાય છે, અને જીવન કરુણાની મૂર્તિ સમું બને છે. અન્યથા પ્રસ્તુત ગ્રંથના લેખકમાં આટલી બધી અનુભવજ્ઞાનની વિશાળતા કચાંથી હાય ! આવા તાત્ત્વિક, સાત્ત્વિક ને આત્મિક હિતબુદ્ધિવાળા લેખનકા માં મન, વચન અને કાચાની એકાગ્રતા ને પવિત્રતા જ મુખ્ય કારણુ હાય છે..
For Private And Personal Use Only
પ્રસ્તુત આચાર્ય ભગવંતના કેવળ ૨૪ વર્ષના જ ટૂંકા દીક્ષાપર્યાયમાં ૧૨૫ જેટલા ગ્રન્થા પ્રસાદીરૂપે જૈન સમાજને સાંપડચા