________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અધ્યાત્મ મહાવીર
સાર કહી બતાવ્યો તે સત્ય છે. વેદો સ'ખ'ધી આપના અભિપ્રાય સત્ય છે. આપે યજ્ઞાનું જે સ્વરૂપ પ્રકાશ્યું છે તે પણ સત્ય છે. ધની ગ્લાનિ થાય છે અને અધમના ઉત્પાત થાય છે તેમ જ જંગલી પ્રજાઓની સવારીએથી અને આક્રમણેાથી ધમી લેાકેામાં અધર્મના પ્રચાર થાય છે, ત્યારે તીર્થંકર, ઈશ્વરાવતાર, મહાન શુદ્ધાત્મ, સંપૂર્ણ જ્ઞાની પ્રગટે છે. તે ઈશ્વરી કે કુદરતી નિયમાનુસાર ચાવીસમા તીર્થંકર તરીકે આપ પ્રગટયા છે. આપ સત્યવેદના અર્થાત્ સ પ્રકારના જ્ઞાનેાના ઉદ્ધાર કરશે એમ અમારા દૃઢ નિશ્ચય છે.
‘અમે આપના ઉપાસકે! બનીએ છીએ. વશિષ્ઠ ઋષિના ઋષિપુત્ર કે જે વશિષ્ઠ ઋષિના નામે ઓળખાય છે તે, ઉદ્દાલક ઋષિઓ, ભાગ વ ઋષિએ, વ્યાસ ઋષિએ, કાત્યાયન ઋષિઓ, કાશ્યપ ઋષિએ શુક ઋષિએ, ભારદ્વાજ ઋષિઓ, મ`ડૂક ઋષિઓ, પારાશર ઋષિએ, અત્રિ ઋષિએ વગેરે અનેક સન્ના અને ગેાત્રવાળા અમે ઋષિએ આપ તીથ કરને વંદીએ છીએ, નમીએ છીએ, સ્તવીએ છીએ અને આપની આજ્ઞાનુસાર અમે સર્વે પૂર્વ દેશમાં, પશ્ચિમ દેશેામાં, ઉત્તર દેશામાં, બરફવાળા પ્રદેશામાં સંદેશા પ્રચારાવીશુ અને ગુપ્ત ત્યાગી મહાત્માઓને સ ંદેશા કહેવડાવીશું'. હિમાલયના મહાશિખર કૈલાસ પર્વત પર રહેલા ઋષિઓને પણ સ ંદેશા પહેાંચાડીશું. આપની આધ્યાત્મિક શક્તિએના સંદેશા સત્ર વિશ્વમાં, દ્વીપેામાં, 'ડામાં પહોંચાડીશુ.
· બ્રાહ્મણા, ક્ષત્રિય, વચ્ચેા અને શૂદ્રોના ધર્મોનું સ્વરૂપ ઉદ્ધારવા આપ તીથંકર પ્રભુ વીતરાગ જિનેશ્વર પ્રગટા છે. વિદ્યમાન વેદે આપની સ્તુતિએ ગાય છે. આપના બેાધથી સ દેશેામાં, ખ"ડામાં, દ્વીપામાં ધર્મનું સત્ય તત્ત્વ પ્રકાશ પામશે અને તેથી આપના તત્ત્વાનુકૂલ વિચાર અને વાતાવરણ ફેલાશે. સત્યવેદો અર્થાત્ આપનાં વચનેરૂપ શ્રુતજ્ઞાન દ્વારા પ્રતિપાદિત જૈનધર્મને
For Private And Personal Use Only