________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
અધ્યાત્મ મહાવીર
એલવવેા ન જોઈ એ. આત્મામાં જ્ઞાનાગ્નિને ધ્યાનરૂપ વાયુથી ચેતાવીને રાખવા જોઈ એ.
‘મહર્ષિ આ ! તમે દ્રવ્ય–અગ્નિની સાથે ભાવ–અગ્નિને હૃદયરૂપી ઘરમાં ધારણ કરે. ભારતદેશમાં, હિમાલયેાત્તર દેશમાં તિબેટમાં, પૂર્વ, પશ્ચિમ દેશેામાં કરો અને જ્ઞાનાદિ યજ્ઞના પ્રચાર કરે. અલ્પ દોષ અને મહાધમ પ્રકટ કરનારા મારા કહેલા યજ્ઞાને દેશ, કેામ, સમાજ, સંઘ, ધર્માર્થ સત્ર પ્રગટાવે. સત્ય યજ્ઞાના પક્ષકાર અને. મારા કહેલા યજ્ઞ કરવામાં હિંસા નથી, અહિંસ છે. તેથી જૈનધર્માંની આરાધના થાય છે. મારા કથિત યજ્ઞા જૈનધરૂપ છે, માટે યથાશક્તિ તેઓનું સ્વાધિકારે આરાધન કરે.. પરમાર્થ કા માત્ર યજ્ઞરૂપ છે.
પૃથ્વી આદિ પાંચ તત્ત્વાનાં રૂપકામાં આત્માદિ પદાનુ વર્ણન કર્યુ છે. મેઘ, વૃષ્ટિ, અગ્નિ વગેરે અધ્યાત્મદૃષ્ટિએ આત્મવાચ્ય છે, પરમાત્માવાસ્ય છે. એ પ્રમાણે ઋષિએકૃત સંહિતા અને સૂક્તોને મારા જ્ઞાનમાં સમાવેશ થાય છે.
શ્રી અરિષ્ટનેમિનાથ તીર્થંકર પશ્ચાત્ વેદેશમાં અનેક ઋષિએનાં સૂક્તો દાખલ થયાં અને ભરત રાષિનાં સૂક્તોને લેપ થઈ ગયા. તેમાં મારા તત્ત્વાનુકૂલ જે કંઈ સત્ય છે તે હવેથી મારા જૈનધમ સંબધી શાસ્ત્રોમાં આવી જશે.
6
માહુના સવથા નાશ થયા બાદ કેવળજ્ઞાન પ્રગટે છે અને તેથી સર્વ વિશ્વના પ્રકાશ થાય છે. મારા કેવળજ્ઞાન વડે મારે ઉપદેશ સર્જે સત્યવેદરૂપ ગણાશે.
· એકેન્દ્રિયાદિ અનંત ક ધારી આત્માએ સંસારી છે, અને ક રહિત અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન થયેલા આત્માએ તે સિદ્ધ છે. ચાર પ્રકારના દેવા અને દેવીએ, ખાર દેવલેક, નવ પ્રૈવેયક, પાંચ અનુત્તવિમાન, પુનર્જન્મ, આત્માઓના કમ ચાગે અવતારા,
For Private And Personal Use Only