________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૫
મારા જૈન વેદોમાં જ્ઞાન એ અગ્નિ છે, ધ્યાનરૂપ વાયુ છે, દનરૂપ પૃથ્વી છે, સમતારૂપ જય છે. શરીરમાં પૃથ્વી સંમાન હાડની પુષ્ટિ કરવી. જલ સમાન રક્તવીય ની પુષ્ટિરૂપ યજ્ઞ કરવે।. વાયુ સમાન પાંચપ્રકારના પ્રાણની શુદ્ધિ અર્થે પ્રાણાયામાદિકને યજ્ઞ કરવા.
શરીરમાં જઠરાગ્નિની પુષ્ટિ કરવા વીય રક્ષારૂપ બ્રહ્મચ તેમ જ શુદ્ધ હવા, જળ, અન્ન વગેરેને યજ્ઞ કરવેશ.
શરીરમાં આકાશ સમાન વ્યાપક મન અને આત્માની શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરવા સવિચાર, શુદ્ધ પ્રેમ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સયમ, સમાધિરૂપ યજ્ઞ કરવા.
દેહરૂપ બ્રહ્માંડના કર્તા મનરૂપ બ્રહ્મા છે, આયુષ્યરૂપ વિષ્ણુ તેનું પાલન કરે છે અને મૃત્યુરૂપ મહાદેવ તેનેા નાશ કરે છે. દેહરૂપ બ્રહ્માંડમાં જે રેચક પ્રાણ તે હર છે, પૂરક તે બ્રહ્મા છે અને કુંભક તે વ્યાપક હાવાથી વિષ્ણુ છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્મામાં જ્ઞાન તે વ્યાપક હાવાથી વિષ્ણુ છે, દન તે સ ગુણષ્ટિને ઉત્પાદક હાવાથી બ્રહ્મા છે અને સકોને સંહારક ચારિત્ર તે મહાદેવ છે. એ પ્રમાણે પિંડમાં અને બ્રહ્માંડમાં વ્યષ્ટિ અને સમષ્ટિરૂપ હરિહર–બ્રહ્માદિકના સ્વામી પરમેશ્વર હું મહાવીર છું.
‘મારું જ્ઞાન તે અક્ષરાત્મક વેદોનુ મૂળ ઉપાદાન વેદ છે. મને જે યજ્ઞ, યજ્ઞકાર અને યજ્ઞપ્રભુરૂપ માને છે. તે આત્મારૂપ મહાવીરને ભજે છે.
૮ હું ૠષિએ ! સર્વ પ્રકારના યજ્ઞાના સાગરભૂત અને અનંત વેદરૂપ મને જાણી ચત્તુ કરે.
બાહ્ય ભૌતિક અગ્નિને તે ગૃહસ્થા અને ત્યાગી મહાત્માએ ઘરમાં, વનમાં રાખે છે, પરંતુ દેહરૂપ ઘરમાં જ્ઞાનરૂપ અગ્નિને ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સદા પ્રજવલતા રાખવે જોઈ એ. તેને
For Private And Personal Use Only