________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર
સ્વાર્થ ત્યાગ, પરમાથ, પાપકાર, એકચ વગેરે અનેક શુભા થાય છે. તેને યથાયેાગ્ય સ્થાનકે મારા ભક્તોએ ઘટે તેવા અથ લેવેા.
ગેાયજ્ઞથી ગાયાની પૂજા, સેવા અને રક્ષણપ્રવૃત્તિ જાણવી. અશ્વયજ્ઞથી અશ્વોની ઉત્તમતા, પૂજા, પાલન, રક્ષણ, સેવા જાણવી. માતૃયજ્ઞથી માતાની સેવા જાણવી. પિતૃયજ્ઞથી પિતાની સેવા જાણવી. માતા, પિતા, વૃદ્ધજનાની સેવાભક્તિમાં 'માતૃપિતૃયજ્ઞને વાચ્યા જાણવે!. ચૈનયજ્ઞથી ચેનાદિ સર્વે ૫'ખીઓનુ રક્ષણ જાણવું. પશુયજ્ઞથી પશુએનુ રક્ષણ કરવાનું જાણવું. વૃષભેા, ગાયા, ભેંસા, અકરા, ઘેાડા વગેરેનુ રક્ષણ કરવાથી તેઓની મારફત અનેક શુભ કાના લાભ પ્રાપ્ત થાય છે.
ઘેર આવેલા અતિથિના સત્કાર કરવા, તેઓની સેવા કરવી તે અતિથિયજ્ઞ જાણવા.
અગ્નિમાં ઘી, તલ હેામવામાત્રથી યજ્ઞની સલતા નથી. ચતુર્વિધ સંઘની ઉન્નતિનાં સર્વે કાર્યો કરવાં. સંઘ માટે સનું અણુ કરવુ. તે સંઘયજ્ઞ છે. રાજ્ય માટે જે કઈ ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિઓ કરવી તે રાજસૂય યજ્ઞ છે. દેવાની પૂજા કરવી તે દેવયજ્ઞ છે. દેશરક્ષાથે યુદ્ધાદિ કરી તન-મન-ધનને ભાગ આપવે તે દેશયજ્ઞ છે. રાજ્યની ઉન્નતિ, વ્યવસ્થા અને રક્ષાથે સવ પ્રકારને આત્મભાગ આપવા તે રાજ્યયજ્ઞ છે. વિશ્વોન્નતિ અને વિશ્વરક્ષા માટે અનેક પ્રકારનાં શુભ કર્મો કરવાં અને પ્રાણાદિકની આહુતિ સુધ્ધાં આપવી તે વિશ્વયજ્ઞ છે. સમાજની શક્તિએ ની રક્ષા માટે સથા પ્રકારે શરીરાદિકના ભાગ આપવે! તે સમાજયજ્ઞ છે. આત્માની ઉન્નતિ માટે સર્વ પ્રકારના સ્વાથેના ભેગ આપવે અને સર્વ પ્રકારના ઉદ્યમ કરવેા તે આત્મયજ્ઞ છે. જ્ઞાનને અભ્યાસ કરવા, જ્ઞાનના પ્રચારાર્થે વિદ્યાલયે સ્થાપવાં તેમ જ ત્યાગીઓના, બ્રહ્મચારીઓના ગુરુકુલ સ્થાપવાં તે જ્ઞાનયજ્ઞ જાણવે
ધર્માદિક અર્થે અનેક પ્રકારનાં યુદ્ધો કરવાં અને તેમાં
For Private And Personal Use Only