________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
હાલ જે વેદો છે તેના કરતાં અન’તગુણુ માન મળશે.
પ્રાચીન ધર્મ ગ્રન્થા, પ્રાચીન ધર્માચારામાં મલિનતા અને અસત્ય ભળે છે, ત્યારે તીર્થંકરના અવતાર પ્રગટે છે. તે સ પ્રકારે સત્ય એધ અને આચારાનું પ્રતિપાદન કરે છે. જૂનાનુ સ્થાન પેાતે લે છે. ધર્મયુદ્ધ પ્રવર્તે છે અને અસત્યને નાશ થાય છે ત્યારે વિશ્વમાં સત્યધર્મ નુ ચૈતન્ય પ્રગટે છે અને જૈનધર્મને ઉદ્ધાર થાય છે.
અધ્યાત્મ મહાવીર
શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના સમયના વચગાળામાં વેદોમાં ફેરફાર થયા અને તેમાં ઘણી નવી શ્રુતિએ દાખલ થઈ. પરિણામે પ્રાચીન સત્ય શ્રુતિએ, કે જે જૈનધર્મના તત્ત્વસિદ્ધાન્તાને પાષનારી હતી, તે ટળી ગઈ અથવા વિકારવાળી થઈ ગઈ. આમ, ભરતના વેદોનું રૂપાન્તર થયું છે તેથી કેવળજ્ઞાન વડે મારાથી સત્યજ્ઞાનના પ્રકાશ થશે અને તે જૈન તત્ત્વજ્ઞાન, જૈનાગમ, જૈનનિગમ વગેરે નામે પ્રચલિત થશે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના સમયનાં ધર્મશાસ્ત્રાનેા પણ મારા ઉપદેશમાં સમાવેશ થશે અને તેથી જૈનધર્મીના સામ્રાજ્યનું એકચક્રી અને પ્રગતિશીલ શાસન પ્રવશે.
મારા પછી કેટલાંક વર્ષે વેદેનું શાસન પ્રવર્તાવવા કેટલાક બ્રાહ્મણેા તરફથી આક્રમણ થશે. સદ્વિચારા અને સદાચારાને ભેળવીને તેએ વૈદિક ધર્મ ચલાવશે, પરંતુ તેમાંથી અનેક પંથ પ્રગટશે અને વેદોનું આબાલગેાપાલ ઉપજીવન રહેશે નહી.
For Private And Personal Use Only
મારા ભક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે મનુષ્યે મારાં વચનેમાં વિશ્વાસ રાખશે. સત્ય તત્ત્વારૂપ વેદો તે મારા ઉપદેશમાં સમાઈ જશે. વેદોનાં આધ્યાત્મિક તત્ત્વા તા શ્રુતજ્ઞાન–શાસ્ત્રોમાં અનાકિાલથી છે. માટે સજ્ઞ તીર્થંકરનાં વચને એ જ વેદ છે એમ નિશ્ચય કરે.