________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૫૯
વેદોમાં જે સત્ય સારતત્ત્વ છે તે તે પૂર્ણ મારા ઉપદેશમાં -સમાઈ જશે. પછીથી તેા તે વેદ ભાષાજ્ઞાન આદિના અભ્યાસીએ માટે આયાસરૂપ અને શ્રમકારક પ્રયત્ન મની રહેશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સત્ય એ અનાદિ અનંત જૈનધર્મરૂપ છે, માટે હવે જૂની “ભાષાવાળાં પુસ્તકાના મેહને વળગી રહેવું યુક્ત નથી. મારા ભક્તોને મારા ઉપદેશમાંથી પરિપૂર્ણ સત્ય મળવાનું છે. તેથી તેઓને વેદોની જરૂર નથી. મારા સત્યને અનુકૂળ એવું જે વેદમાં છે તે મારાં વચનામૃતેામાં આવી જવાથી વેદના શ્રવણાધ્યયનની માથાકૂટમાં પડવાની જરૂર રહેતી નથી.
6
આત્મારૂપ વેદ અનાદિ-અનંત છે. આત્મામાં પ્રગટેલ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ વેદ છે. તેમાં સ` ભાષાના સ વેદોને સમાવેશ થઈ જાય છે, તેા પછી પ્રચલિત મિશ્ર વેદોનુ તા શું કહેવું ?
મારા આત્મામાં હાલ જે વેદ છે તેના કરતાં અનંતગણુ વેદજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અધિજ્ઞાન છે; અને અનંત કેવલજ્ઞાન પ્રગટવાનું છે. તા પછી હવે અસત્યથી મિશ્ર થયેલ શાસ્ત્રો પ્રવર્તાવવાની જરૂર રહેતી નથી. માટે મિશ્ર વેદોના મેહુ છેડી દે અને મારાં વચનેરૂપ વેદો પર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે.
ભવિષ્યમાં વેદોને જ માનનારાઓમાં વેદાનુ' સ્થાન ઉપનિષદે લેશે અને તેનું સ્થાન પુરાણે! પ્રગટીને લેશે. તેથી અનેક મત ઊભા થશે.
પરદેશી રાજ્યેાની સવારીએથી ભારતમાં ધમ ગ્રન્થામાં ફેરફાર થશે. વેદોમાં જે સત્યાંશ છે તે તે મારાં વચનેામાં આવી જવાથી મારા જૈને તેને સત્ય તરીકે અનુમેદશે, પણ વેદોને સવથા સ્વીકારશે નહીં, કારણ કે વેદોને સંથા સ્વીકારતાં અસત્યને લેાકેા ગ્રહણ કરી શકે. તેથી સર્વાંગ તરીકે મારાં વચનામૃતાને,
For Private And Personal Use Only