________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
ઋષિઓએ કહ્યું: “જ્ઞાતકુલસૂર્ય મહાવીર ! તમને નમસ્કાર હિ. નંદિવર્ધનનાં લગ્ન થઈ જવાથી હવે અમે સૌ સૌના સ્થાનમાં -જઈએ છીએ. તમે તીર્થકર, સર્વજ્ઞ, પરમાત્મા થવાના છે અને જૈનધર્મ, કે જે અનાદિ અનંત છે, તેને પ્રકાશ કરવાના છે, એ નિશ્ચય છે. વેદો આપના ગુણ ગાય છે. વેદમાં થયેલી સત્યાસત્યની મિશ્રતાને લીધે હવેથી આપને બેધ અને ઉપદેશનાં વચનામૃત વેદ ગણાશે.
“આજથી અમે આપના ભક્ત બનીને સર્વત્ર આપના વિચારેને પ્રચાર કરીશું. આપ કેવળજ્ઞાની થશે ત્યારે આપને ઉપદેશ શ્રવણ કરવા આવીશું.
પ્રભો ! આપને પૃચ્છા છે કે વેદ, યજ્ઞ વગેરે સંબંધી આપને અભિપ્રાય જણાવશે.”
પ્રભુ મહાવીરે ઉત્તર આપતાં કહ્યું : “વેદની ભાષા વિશ્વમાં જીવતી ન રહેવાથી તથા તેમાં રષિઓ, દ્ધિ તરફથી હિંસક રાજાઓના આદેશ મુજબ તેમ જ યજ્ઞ વગેરે અનેક શબ્દમાં ફેરફાર થવાથી તેમની મહત્તામાં ફેરફાર થશે.
“શ્રી કષભદેવ પ્રભુના પુત્ર ભરત રાજર્ષિએ વેદની રચના કરી, પરંતુ તેમાંની ઘણી સત્ય કૃતિઓ નષ્ટ થઈ ગઈ. જે મૂળ સંહિતાઓ રહી છે તે પણ અનેક મનમાનતી ટીકાઓ અને કલ્પનાઓથી ભરપૂર થશે. તેથી બાલ ને સત્ય જાણવામાં ભેદ પડશે અને વિશ્વોન્નતિમાં તે ઉપગી રહેશે નહીં.
For Private And Personal Use Only