________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૬
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
ગૃહસ્થધમ માં ગૃહસ્થનાં કબ્યાને કરીશ' અને ત્યાગદશા પ્રાપ્ત થશે ત્યારે ત્યાગીનાં કાર્યો કરીશું. અધિકાર પ્રમાણે કન્ય કોને કરતાં મેરુ પેઠે અડગ રહીશું. સ્વામીની સેવા કરીશુ અને ત્રણે ભુવનના સ્વામી તરીકે આપ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વીશું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અમે આપને ઉપકાર માનીએ છીએ. અમારા રામે રમે આપ શુદ્ધાત્મ મહાવીરને ધાર્યાં છે. આપે જીવતી ભાષામાં ઉપદેશ દઈ મહેાપકાર કર્યો છે. આપને નમીએ છીએ, પૂજીએ છીએ, યાઈ એ છીએ.’
પ્રભુ મહાવીરે કહ્યું: ‘ સ્ત્રીસમાજની ઉન્નતિ પર દેશ, કામ, રાજ્ય, સંઘ અને ધ વગેરેના આધાર છે. સ્રીસમાજમાં ઉત્સાહ ખ’ત, ધીરજ, વિદ્યા, કલા, પરોપકાર, આત્મભાગ, સેવા, ભક્તિ વગેરે ગુણાને જુસ્સા પ્રગટવા જોઈએ. આય. સ્ત્રીસમાજમાં અધ્યાત્મશક્તિએ પ્રગટે એવે! મારા આશીર્વાદ છે.
ઈશ્વર, સાકાર પરમેશ્વરાવતાર જીવતી ભાષામાં ઉપદેશ આપે છે, તે જિતકલ્પાનુસારે તમેાને જીવતી ભાષામાં ઉપદેશ આપ્યા છે. જે ભાષા જીવતી ન હેાય અને ધ શાસ્ત્રોમાં જ જીવતી હાય તે ભાષામાં ઉપદેશ આપવાથી નાનાં બાળકે અને સ્ત્રીએ સુધી ઉપદેશ પહેાંચતા નથી. પુસ્તકેામાં જ જીવતી રહેલી ભાષામાં રહેલા શમ્ફ્રીમાં અને તેના અર્થમાં મતવાદી પડિતા ફેરફાર કરે છે તેમ જ પેાતાને અનુકૂળ એવા નવા વિષયેાને તેમાં પ્રક્ષેપ કરે છે, જેના માટે ભાગ કાલાન્તરે બ્રૂનામાં ખપી જાય છે. તેથી સત્ય વિચારામાં અસત્યતાની મિશ્રતા થવાથી ધર્મ અને આચારનુ રૂપ ફરી જાય છે. આમ પડિતા જૂનાં શાસ્ત્રોને પેાતાના વિચારેને અનુકૂળ કરી દે છે અને રાજાએ વગેરેના આશ્રિત થઈ પ્રાચીન ભાષાનાં શાસ્ત્રોમાં વિકાર અને અનરૂપ ફેરફાર કરી દે છે. માટે દેશકાલાનુસારે જે જે જીવતી ભાષા હાય
For Private And Personal Use Only