________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
અધ્યાત્મ મહાવીર
અગર ભવિષ્યમાં ઢાખી દે એવા હાય, તેએથી સાવચેત રહી. તેએના કરતાં સર્વ પ્રકારનું તમારુ ખળ અનેક રીતે જાળવી. રાખા. સ જાતિની સ્ત્રીએ બહાદુર અને, તમે નિ લતાના કે કાયરતાને એક વિચાર પણ ન કરે. બહેનેા, માતા, પુત્રી વગેરે તમે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. મારુ' બાહ્ય અને આંતરિક દર્શીન-જ્ઞાનચારિત્રમય સ્વરૂપ વિચારે. આત્મસત્તાએ મારું અને તમારુ સ્વરૂપ એકાત્મબ્રહ્મરૂપ છે. મન, વાણી અને કાયાની પેલી પાર આત્મા પરબ્રહ્મ——વીર છે. નિક જન, નિરાકાર, ચૈાતિસ્વરૂપ હું... ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર છું. શરીર, પિડ એ બ્રહ્માંડ છે, કારણ કે તે બ્રહ્મ યાને આત્માને કર્માવસ્થામાં રહેવા પિ ડ-અંડ છે. એવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય અને પૉંચેન્દ્રિય વારૂપ આત્માઓના અનંતાનંત બ્રહ્માંડા છે. તે સ` બ્રહ્માંડને ઈશ્વર, સ્વામી હું છું. સકર્માવસ્થામાં આત્મારૂપ હું વીર સ્વય' દેહાદ્રિ બ્રહ્માંડના
કર્તા–ભેાક્તા છું.
‘મારા શરણે આવેલાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિષેજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અનત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તેએ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્મસ્વરૂપ યાને વીરનું સ્વરૂપ જાણવાથી અને તેમાં મનને લીન કરવાથી નાનાવરણીયાદિ કર્મના નાશ થાય છે અને અનંત કેવલજ્ઞાનના સ્વયમેવ પ્રકાશ થાય છે.
'
· આત્માથી વાચ્ય હું વીર છે. બ્રહ્મ, પરબ્રહ્મથી વાચ્ય હું વીર શ્રુ'. અન ́ત આત્માએ તે અનંત વીરે છે. વીરમાં યાને મારામાં મનની સવ` મનેાવૃત્તિના સંકલ્પ-વિકાને જે લીન કરે છે તે અનંત શક્તિઓના સામર્થ્યને પ્રાપ્ત કરે છે, ચેાથા આરાના છેડે અને કલિયુગમાં વીર, મહાવીર, વર્કીંમાન નામે જેએ મને ગાશે. સ્મરશે, પૂજશે, યાશે અને મારામાં જે લીન થઈ જશે..
For Private And Personal Use Only