________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીક બ્યનું સ્વરૂપ
૧૫૩
પ્રસ`ગ વિના પતિની સાથે એક શય્યામાં સૂઈ રહેવું નહી, કારણ કે તેથી કામની જાગૃતિ થતાં ઉભય વર્ગની પાયમાલી થાય છે. સ્ત્રીવગે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખી ભક્ત અનવું અને અન્ય દેવદેવીના ભક્તોનાં વચનથી અથવા તેઆના તર્ક વિતર્કથી ચલાયમાન થવું નહી. ફક્ત મારા પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારવાથી તમારા નક્કી ઉદ્ધાર થવાના છે અને થશે.
‘સ્ત્રીવગે જૈનધમ નું જ્ઞાન મેળવવુ' અને સાંઝે, સવારે કે અપેારે બાળકેાને અને ખાલિકાઓને તેના બોધ આપવા. જૈનધમ અનાદ્ઘિકાલથી વર્તે છે અને અન ત કાલ પન્ત વશે. અનેક સત્યોથી પરિપૂર્ણ જૈનધમ છે. કલિયુગમાં જૈનધર્માંથી મનુષ્ચાને ઉદ્ધાર થશે. ચેાથા આરાના છેડે મારા જન્મ થર્ચા છે. મારી પૂર્વે ત્રેવીસ તી કર આ અવસર્પિણી કાળમાં થઈ ગયા છે. મારે આશ્રય ગ્રહણ કરનારાઓની કદાપિ દુતિ થતી નથી. જેમના ઉદ્ધાર કરવા કોઈ સમ નથી તેવા મહાપાપીઓને ઉદ્ધાર મારા શરણુથી થાય છે, અને કલિયુગમાં સર્વથા થશે.
'
‘મારુ' સ્મરણુ, ભજન, કીર્તન, ધ્યાન કરનારાએના અનંત ભવેાનાં કર્મ ટળશે. માટે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખીને મારા ઉપદેશ પ્રમાણે વર્તો.
ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ અન્નેમાંથી ગમે તેમાં રહીને આત્મશુદ્ધિ કરે અને પરમાનાં કાર્યામાં જીવન ગાળે. તમારી શુદ્ધ ભક્તિથી તમારા હૃદયમાં હું છું. યજ્ઞમાં હામાતાં પશુએનું રક્ષણ કરે. પશુઓના હામથી કાંઈ ધ થતા નથી, પરન્તુ અધમ ઉત્પન્ન થાય છે. ધર્મના નામે ચડી ગયેલા હિંસામય યજ્ઞાના નિષેધ કરે. પશુઓનુ દેશ અને ધર્માર્થ રક્ષણ કરા. પ'ખીએનું રક્ષણ કરે. અળવાન રહેા. દુષ્ટ અને અન્યાયી, કે એ તમારી શક્તિઓને વર્તમાનમાં દાખી દેવા માગતા હાય
For Private And Personal Use Only