________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
પરસ્પરમાં કલેશેા થતા ઉપશમાવવા. મારા ભક્ત ગૃહસ્થાશ્રમીઓએ શક્તિઓને પ્રાપ્ત કરવી, વમાનમાં વતી સર્વ વિદ્યાએને ગ્રહણ કરવી અને પેાતાની શક્તિઓના સદુપયેગ કરવા.
૧૪૩
મારા ભક્તોએ ગૃહસ્થાવાસને દિવ્ય સ્વર્ગ જેવા કરવા. અતિથિઓને સત્કાર કરવેા અને આપણું સદા સંરક્ષવુ’. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓએ સર્વ મનુષ્યેાને પરસ્પર સહાય કરવી. પશુઓનું તેમ જ ૫'ખીઓનુ પાલન કરવું. પ્રત્યેક ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષે પેાતાને ઘેર ગાય વગેરે દુધાળુ' પશુ રાખવું. એકથી વિશેષ પશુઓ રાખવાં અને તેનું દૂધ પીવું. ગાયેાની સેવા કરવી અને યથાશક્તિ પેાતાને ઘેર રાખવી.
‘ગૃહસ્થાશ્રમીએએ મારા ભક્ત જૈન બ્રાહ્મણુ વગેરેને અને ત્યાગીઓને ધનાદિકની સહાય આપવી. મારા ભક્તજનેને કદી અનાથ ગણવા નહીં. તેઓને જે કઈ આપવું તે પેાતાના ધર્મોઅંધુ ગણીને ભક્તિથી આપવું.
૮ મારા
ભક્ત ગૃહસ્થ જૈનાએ કલિયુગમાં પેાતાની સ શક્તિઓનું અસ્તિત્વ રાખવા માટે પ્રવૃત્તિધર્મોનું સેવન કરવું. મારાં મામાં સવારસાંજ દન-પૂજા-ભક્તિ નિમિત્તે અને ત્યાગી ધર્મ ગુરુઓના આશ્રમેામાં દન-શ્રવણ નિમિત્તે જવું. ત્યાગી ગુરુ આનાં ધર્મ ગુરુકુલાને અને બ્રહ્મચર્યાશ્રમાને તન-મન-ધનથી
પાષવાં.
For Private And Personal Use Only
6
મારા ગૃહસ્થ જૈનેએ પ દિવસેામાં જૈનધર્મીની વૃદ્ધિ, પ્રભાવના અને ભક્તિ નિમિત્તે ભક્તોના સંઘ સાથે શહેરના ખજા વગેરેમાં પ્રભુસ્તુતિ ગાતાં ફરવું અને ભક્તમડળેાની ભક્તિ કરવી. જિનેત્સવ, વરઘેાડામાં સૂર્ય ચંદ્રાંકિત ધ્વજાઓ, કે જે જનથ'નું સામ્રાજ્ય વિશ્વમાં સૂર્યંચન્દ્ર પન્ત વશે એમ સૂચવનારી છે, તે લઈ કરવુ. શાસ્રયુક્ત ખેલા વડે મારી ભક્તિનાં સૂત્રેા ગાવાં અને જૈનસ'ને જમાવે.