________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩e બ્રહ્મચર્યાશ્રમમાં જેઓ બ્રાચયને ધારણ કરી શક્યા નથી અને સર્વ પ્રકારનું વિધાધ્યયન કરી શક્યા નથી તેઓ પતિ-પત્ની બનવાને લાયક નથી.
નંદિવર્ધન અને સત્યરૂપાએ બ્રહ્મચર્યાશ્રમમાં રહી સર્વે પ્રકારની વિદ્યા એનું અધ્યયન કર્યું છે. તેથી તેમનાં આજે થનાર લગ્નને પ્રશસ્ય અને સત્ય લગ્ન માનું છું. જે ગૃહસ્થને યોગ્ય દેશ, કમ, સમાજ, સંઘ, ધર્મ પ્રત્યેનાં જે જે કર્તા બે છે તેને કરવામાં કુશલ છે તેઓને કમલેગી જાણવા.
“જેઓ એ વયની પૂર્ણ રક્ષા કરી છે, ગૃહસ્થાવાસમાં પણ વિયેને દુરુપગ જે કરી શકે તેવા નથી અને જેઓ સર્વ
સ્વાર્થોનો ભેગ આપે છે તેવા બ્રહ્મચારીએ ગૃહસ્થાવાસ સ્વીકારવા થિગ્ય છે. વીર્યની પૂર્ણ પકવતા કરી જેઓ શરીરબળ સાચવે છે તેઓ મુક્તિ મેળવવા લાયક બને છે.
- જે કમલેગી નથી તે જ્ઞાનગી બની શકતા નથી. શરીરઅંળ પ્રાપ્ત કર્યા વિના મનબળ, વચનબળ અને આત્મબળને વિકાસ થતો નથી. જે અયોગ્ય લગ્ન કરે છે તેઓ દેશ, કામ, સંઘ, રાજ્ય, સમાજ, ધર્મ વગેરેને, ઉત્તરોત્તર મન્તવીર્યવાળો સન્તાને પ્રગટાવીને, નાશ કરે છે.
વ્યષ્ટિના બળના નાશથી ઉત્તરોત્તર સમષ્ટિના બળને નાશ થાય છે. જે વિષયના ફક્ત ગુલામ બને છે તે લગ્નના અધિકારી નથી, જેઓ ક્ષીણ શક્તિવાળા, ખેડવાળા અને રાજરોગ વગેરે ગેથી યુક્ત છે તેઓ સંતાનને ઉત્પન્ન કરવાને અધિકારી નથી. સ્વાર્થ પ્રેમી, ક્ષણિક પ્રેમી, દેહરૂપ પ્રેમી, ધનપ્રેમી વગેરે અસત્ય પ્રેમ ધારણ કરનારાઓ દેહાત્મલગ્નના અધિકારી નથી. એક બીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થનારા બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ પરસ્પર લગ્ન કરવાને લાયક છે. તેઓ ગૃહસ્થાવાસમાં કહી આતરત્યાગી બને છે અને પછી ત્યાગાશ્રમ સ્વીકારવા લાયક બને છે. જેઓએ ત્યાગાવસ્થા સ્વીકારેલ છે તેમાંના
For Private And Personal Use Only