________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩૭
‘ જલમાં મત્સ્ય રહે છે. જલની સાથે મસ્યને જેવા સમધ છે તેવા ગૃહસ્થાશ્રમમાં દાખલ થનાર વર-વધૂએ પરસ્પર આત્મસબધ બાંધવા જોઈ એ. જળની સાથે મત્સ્યને સધ છે, જલાભાવે મત્સ્ય જીવતું નથી, તેમ વર-વધૂ થનારા બન્ને આત્મા
એ પણ એકખીજાના પ્રેમ વિના જીવી શકે નહીં. એવા સંબધ થયા હોય તે પતિએ પત્ની કરવી જોઈ એ, એમ જણાવવા માટે મત્સ્યનું ચિહ્ન દેખાડવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ પ્રેમ, નિત્ય પ્રેમ, જીવનપ્રેમ પ્રાપ્ત કર્યા વિના લગ્ન કરવાં તે ચિતા સમાન બને છે એમ મત્સ્યચિહ્નથી સૂચન કરવામાં આવે છે.
'
ત્રાકથી એમ જણાવવામાં આવે છે કે સંસારમાં લગ્ન કર્યા બાદ આધિ, વ્યાધિ, ઉપાધિ, તાપ અને દુઃખરૂપ ત્રાકથી વીધાઈ જવામાં આવે, તેપણ સ્ત્રી-પુરુષે ગૃહસ્થાશ્રમધર્મ પાળવે જોઈ એ. ત્રાકથી વીંધાઈ જવા જેવાં દુ:ખેા પડે તાપણુ જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવાનું છે ત્યાં સુધી ગૃહસ્થની ફરજો મનેએ સાથે રહી અદા કરવી જોઈએ.
'
ખડ્ગ--ધનુષથી લગ્ન કરનાર સ્ત્રીપુરુષને એમ સૂચના કરવામાં આવે છે કે સ'સારમાં ગૃહસ્થાશ્રમીએ તલવાર અને ધનુષથી પેાતાના આત્માનું તેમ જ કુટુંબ, રાજ્ય અને સ ંઘનું રક્ષણ કરવું. ગૃહસ્થાશ્રમ માંડનારાં સ્ત્રી-પુરુષે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મહાવીરગીતા, કે જે મારા નામે મારા ધથી અને સત્ય ચેાગેાથી ભરેલી હશે, તેને ધારણ કરીને ચાલવુ જોઈ શે.
કલિયુગમાં ચતુર્થાંી મનુષ્યમાત્ર તલવાર અને મારુ ધ પુસ્તક એ બે સાથે રાખીને જીવી શકશે.
6
રવૈયા વડે એમ સૂચન કરવામાં આવે છે કે રવૈયા વડે વલેણું વàાવવામાં આવે છે અને દૂધમાંથી માખણ કાઢવામાં આવે
For Private And Personal Use Only