________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મનું સ્વરૂપ
૧૩૩ ધર્મને નાશ કરવા માગતી હોય, તે તેવા પ્રસંગે જેનો અપવાદધમેં તે દુષ્ટ પ્રજાઓના અન્યાય વગેરેથી તેઓને ધર્મયુદ્ધમાં પરાજય કરવા જે જે પ્રવૃત્તિ કરે તે સર્વ જૈનધર્મરૂપ છે.
“અન્ય ધમી પ્રજાએ ને વિના કારણે જૈનો-આર્યો છે સતાવે, તો તે અધર્મરૂપ પ્રવૃત્તિ જાણવી. સર્વ પ્રકારનું બાહ્ય તથા આન્તરિક બળ એકઠું કરીને મારા ચતુવર્ણ જૈન ભક્તો પિતાના શુભ ઉપગમાં વાપરે તે જૈનધર્મ છે.
સામાજિક શુભ કાયે, જે વિશ્વના મનુષ્યાદિને ઉપયોગી હોય, તે સંબંધી પ્રવૃત્તિ જૈનધર્મ રૂપ છે. દવાખાનાં વગેરે બંધાવવા અને સર્વ પર પકારનાં કાર્યો કરવા તે જૈનધર્મરૂપ છે. અન્ય ધમએને જૈનધમી બનાવવાના દેશકાલાનુસારી એગ્ય વિચારો અને પ્રવૃત્તિઓ જૈનધર્મરૂપ છે.
“સર્વ પ્રકારની ઉપયોગી છે, જે ભવિષ્યમાં મારા ભક્તો હુનર વગેરે સંબંધી કરીને મારા સંઘના કલ્યાણાર્થે વાપરશે. તે જૈનધર્મરૂપ છે. ગરીબ, રેગી, અશક્ત, અનાથ વગેરેને સહાય આપવી, તેઓની સેવા કરવી, પ્રજાઓની નિબળતા ટાળવી, પ્રજાએ પર અન્યાય થતા વારવા, અનીતિ કરનારાઓને શિક્ષા કરી દબાવવા, કેઈની પરતંત્રતાને નાશ કરે તે સર્વ જૈનધર્મરૂપ છે.
“મારી શ્રદ્ધાભક્તિ અંગીકાર કરીને મારા બધા પ્રમાણે વર્તનાર ગૃહસ્થનાં અને ત્યાગીએનાં કર્તવ્ય જૈનધર્મરૂપ જાણવાં. સેળ સંસકાર જૈનધર્મરૂપ જાણવા.”
For Private And Personal Use Only