________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અધ્યાત્મ મહાવીર
જે કઈ વિચારાય છે અને કરાય છે તે ધરૂપ છે. લૌકિક જૈનધમ અને લેાકેાત્તર જૈનધમ એ એ પ્રકારે ખાહ્યથી અને અન્તરથી ધર્મ જાણવા. નિમિત્તકારણરૂપ અને ઉપાદાનકારણુરૂપ એમ એ પ્રકારે જૈનધમ જાણવેા.
વિશ્વના સર્વ જીવાની તરતમયેાગે સેવારૂપ, ભક્તિરૂપ જૈનધર્મ જાણવા. અધમી, અન્યાયી, સાધુસ'તને સતાવનારાઓને શિક્ષારૂપ જૈનધર્મ જાણવેા. મારા વડે જૈનધર્મ અને તી સ્થાપવામાં જે જે પ્રવૃત્તિએ કરાશે, જે જે આધે! અપાશે, તે સને જૈનધર્મ જાણવે.
આપત્કાલે ગૃહસ્થ જૈને! અને ત્યાગી મહાત્માએ પેાતાનું, જૈનાનું તથા જૈનધમ નું અસ્તિત્વ રાખવા, આપત્તિધર્મની જે પ્રવૃત્તિઓ અને ભાવનાઓને દેશકાલાનુસારે કરે તે ધરૂપ જાણવી. આપત્તિકાળમાં ત્યાગી મહાત્માએ જે કઈ દોષ ક રૂપ પ્રવૃત્તિએ સેવે તે અલ્પદોષ અને મહાલાભાથે હેાવાથી આપત્તિ ધર્મારૂપ જાણવી અને તેવા આપત્તિધના પ્રસંગે ઉત્સ`ધની પ્રવૃત્તિએ સેવે, તે તે દેશ, કામ, સમાજ, સંઘ, ધર્મના અને પેાતાને નાશ કરનારી હેાવાથી અધરૂપ જાણવી.
‘કલિયુગમાં ગૃહસ્થ જૈનાને તથા ત્યાગી મહાત્માઓને આપત્તિધમ સેવવાને વાર વાર પ્રસંગ આવશે. દેશ, પ્રજા, રાજ્ય, વિદ્યા, વ્યાપાર, સંઘ, ધર્મોના રક્ષણાર્થે અપવાદધ આપત્તિધમ ઉપયેગી છે તે સુજ્ઞ ભક્તો ભવિષ્યમાં—કલિયુગમાં— પાંચમ આરામાં સમજી શકશે અને તે પ્રમાણે વર્તાશે.
‘ચતુર્વિધ સંઘની ઉન્નતિના સ` વિચારો અને સર્જે પ્રવૃત્તિઓ, જે દેશકાલાનુસારૂં કર્તવ્ય છે તે, જૈનધરૂપ જાણવી. બ્રાહ્મણાદિ ચારે વણી જનેાથી ભિન્ન અને અન્ય ધર્મ પાળનારી પ્રજા જે પેાતાની સર્વાં શક્તિએના સમૂહથી જૈન પ્રજાનેા, સંધને,
For Private And Personal Use Only