SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ માનવ કર્તવ્ય જેન રાજાઓ વગેરે ચારે જૈનવણ ભક્તો શિક્ષા કરશે. મારા શાસનમાં અનેક ચમત્કારિક મહાત્માઓ પ્રગટશે. ત્યાગી મહાત્મા ઓની કદી હાય લેવી નહી. જેન રાજ્ય, કોમ, સંઘ વગેરેની ચડતી થાય એવી રીતે ભાગીઓએ કર્મો કરવાં અને શક્તિઓને મેળવવી. મારાથી પ્રકાશિત થયેલ જેનધર્મને યથાશક્તિ આચરનાર ત્યાગીએ ગમે તે જાતના હોય તો પણ તેની મારી પેઠે ભક્તિ કરવી. મારું નામ ભજનારા, મારું ગાન કરનારા, મારા પર પૂર્ણ વિશ્વાસ રાખનારો, મારી મૂર્તિને નમનારા અને મારી ભક્તિ તથા જ્ઞાનનો પ્રકાશ થાય એ ઉપદેશ દેનારા તથા એવા ગ્રંથો લખનારા ગમે તે વેષ તથા આચારવ ળા ત્યાગી હોય તે તેઓની સેવામાં ક્યાશ રાખવી નહીં. મારા કહેલાં તને બાધ ન થાય, મારી ભક્તિને પ્રચાર થાય, જૈનધર્મને સર્વત્ર ફેલાવે થાય અને વિશ્વમાં સર્વત્ર ઉપચેગી થ ય એવાં અનેક જાતનાં પુસ્તકો રચવાને માટે તે ત્યાગીઓને તથા ગૃહસ્થને સત્તા આપવામાં આવે છે. તે પ્રમાણે જે જ્ઞાનવિદ્યાના બળે પુસ્તક રચી અને ઉપદેશ આપી જૈનધર્મનો પ્રચાર કરશે, તેઓ મારા આત્માની નજીકના ભકતો ગણાશે. તેઓ મુક્તિપદ પામશે. કલિયુગમાં મારા ત્યાગીએ, મારા ભકતે, જે દેશકાલે જે એગ્ય લાગશે તે પ્રમાણે જૈનોની ઉન્નતિ માટે ઉપદેશ, પુસ્તકોની રચના તથા કર્તવ્યકર્મો કરશે, તે મારી આજ્ઞા પ્રમાણે છે એમ ભવિષ્યના સંઘે માનવું તથા તે પ્રમાણે વર્તવું. કલિયુગમાં જૈનધર્મના સામ્રાજ્યમાં આગ, નિગમ, ગ્રંથે, ગુપ્ત વિદ્યાએ વગેરેનું અસ્તિત્વ રહેશે. કલિયુગમાં જે કાળે જેની જેવી ચોગ્યતા હશે તે ગુપ્તજ્ઞાનધારક મહાભાઓ તરફથી પ્રગટ થશે. “વિશ્વમાં કામ, સંઘ, પ્રજા, રાજ્ય વગેરેની પડતી ન થાય એવી રીતે મારી માટે બેઠેલા ત્યાગી મહાત્માએ તથા ગૃહસ્થ ધર્મગુરુઓ જૈન ધર્મને ચલાવશે. મારા જૈન શાસનના સામ્રાજ્યમાં For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy