________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
આંતરમૂર્છાના ત્યાગ કરશે; કેટલાક મહાત્માએ વિશ્વજનેાની જીવાની સેવા કરવા અનેક ચેાગ્ય કર્મો કરશે. ત્યાગી મહાત્માએ મારા ધર્મ સામ્રાજ્યમાં મુક્તિપદને પામશે અને અનેક મહાત્માએ તથા સાધ્વીએ ખાર દેવલેાક, નવ ચૈવેયક પાંચ અનુત્તરવિમાન, ભુવનપતિ અને વ્યંતર ગતિને પામશે.
મારા શાસનમાં અનેક મહાત્માએ પ્રગટવાના છે. તેઓ મારી ભક્તિના, ઉપાસનાના તથા તત્ત્વજ્ઞાનના ગ્રંથ રચવાના છે. મારા હૃદયરૂપ ગણુધરા મારા શાસનમાં દ્વાદશાંગીની અને ચૌદ પૂની રચના કરશે અને તેથી જૈનધન વિશ્વમાં પ્રચાર થશે. શ્રી ભરત રાજર્ષિનાં પ્રવર્તાવેલાં અને રચેલાં નિગમાનું પ્રવર્તીન મારા શાસનમાં ચાલશે. મારા જૈનધર્મીના સામ્રાજ્યમાં પવિત્ર, જ્ઞાની અને મહાત્માઓ જે કાળે જે ચેગ, વિચાર કે આચારની મુખ્યતા કરવી ચેાગ્ય લાગશે તે કરશે તથા જે ગેાપવવી હશે તે ગેપવશે. મારા જૈન ધર્મના સામ્રાજ્યમાં કેટલાક ત્યાગી મહાત્માએ વિદ્યાના ખળે ગુપ્ત રહેશે અને કેટલાક ધર્મતત્ત્વવિદ્યાનાં પુસ્તકેાને ગેાપવશે અને જે પ્રકટ કરવાં ચેાગ્ય લાગશે તેને પ્રકટ કરશે.
મારા ધમ સામ્રાજ્યમાં કેટલાક ત્યાગી મહાત્માઓનાં શરીરામાં ભક્ત દેવાને સંચાર થશે અને તે ધમ ના પ્રકાશ કરવા ઉપદેશ દેશે. કેટલાક મારા ગૃહસ્થ ભક્તોમાં પણ દેવેશને અવતાર થશે અને તેએ મારા જૈનધર્મની પ્રચારણાને ઉપદેશ દેશે. મારા જૈનધર્મીના સામ્રાજ્યમાં દ્વાદશાંગી, ચૌદપૂના જ્ઞાની ત્યાગી મહાત્માએ મરીને ચાર પ્રકારના દેવે થશે અને તેઓ તેમના ત્યાગી તથા ગૃહસ્થ ભક્તોના શરીરમાં પ્રવેશી જૈનધર્મના બેધ આપશે. તેઓ મારી ભક્તિ કરવા માટે અનેક ખડામાં અને પ તા વગેરેમાં રહેનારા થશે. મારા શાસનમાં અનેક યુગપ્રધાને થશે. મારા જૈન ધર્મોના સામ્રાજ્યના નાશ કરવા જેએ દુષ્ટતા કરશે તેઓને
For Private And Personal Use Only