________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ વ્ય
૧૫
‘સ દેવેશ અને દેવીએની શક્તિએ મારી અનંત શક્તિઆમાં સમાઈ જાય છે. માટે કલિયુગમાં મને પરમદેવ તરીકે,વીતરાગ જિનેશ્વર દેવ તરીકે જે ત્યાગીએ માનશે અને સેવશે. તેઓને શીઘ્ર ઉદ્ધાર થશે. મારી અનંત, અલક્ષ્ય, અકળ કલા છે. તેને મન, વાણી, બુદ્ધિ પાર પામી શકતાં નથી. મારા સ્વરૂપને અનુભવ કરવા માટે મારા સ્વરૂપમાં ત્યાગીઓએ નામરૂપ મેહના લય કરી વવું, કે જેથી તેઓ સથા સદા નિલેપ શુદ્ધ બની રહેશે.’
ત્યાગીઓનુ` કબ્મ :
‘દેશ, કેામ, સંઘ, રાજ્ય અને ધમ ની પ્રગતિ માટે ત્યાગીવર્ગ ઉપદેશાદિ કાય કરે છે. ત્યાગીઓની ઉત્તમતા પર દેશ, ધર્માદિની ઉન્નતિના આધાર છે. ત્યાગીઓથી સત્યધના પ્રવાહ વહ્યા કરે છે. તેએ મારા માટે સર્વસ્વનું અર્પણ કરે છે. તે ગમે ત્યાં રહે છે, પણ ધમ્ય અને ચેાગ્ય વ્યકમ્ કરે છે તથા અનીતિથી દૂર રહે છે. ત્યાગીએ ના આચાર્યા, કે જે તીથંકરાની પાછળ પાટે બેસે છે, તેએ ગુપ્ત જ્ઞાન અને અણુપ્ત જ્ઞાનને ધારે છે. મારી પાછળ મારા જૈન ધર્મના ફેલાવા કરવામાં ત્યાગી મહાત્માએ પટ્ટપર પરાથી થયા કરશે. મારી પાછળ ગૃહસ્થ ગુરુએ પણ થશે અને તે જૈનધર્મીને પ્રચાર કરશે. ગૃહસ્થ ગુરુએએ ત્યાગીઓને ગુરુ માનવા. સર્વ પ્રકારની આસક્તિને નાશ કરવા માટે ત્યાગી ગુરુએ મારુ ભજન કરશે. શ્રી પાર્શ્વનાથના તીના સાધુએ મારા તીમાં ભળશે અને તે સદ્ગતિને પામશે.
‘ગૃહસ્થ વગની ઉચ્ચતા જાળવનાર ત્યાગી ગુરુએ છે. ત્યાગી મહાત્માએ શરીરસ્નાન, દંતધાવનાદિ બાહ્ય પવિત્રતાનાં આવશ્યક કાર્યો કરશે, પરંતુ તે આત્મશુદ્ધિ તરફ વિશેષ લક્ષ દેશે.
પવિત્ર હૃદયમાં મારા જ્ઞેય—ય તરીકે વાસ છે. કેટલાક મહાત્માએ કંચન અને કામિનીના ત્યાગ કરશે; કેટલાક ત્યાગીએ
For Private And Personal Use Only