________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ વ્ય
૧૧૭
ઉન્નતિ થાય છે અને ભવિષ્યમાં થશે. મારા ભક્ત ક્ષત્રિયા મારી આજ્ઞા પ્રમાણે ચાલનાર અને જૈનધમ ને માનનારા ભૂતકાળમાં મહાન અન્યા છે, વર્તમાનમાં અને છે અને ભવિષ્યમાં બનશે. ગૃહસ્થ ક્ષત્રિયેાએ ક્ષત્રિયધમ પ્રમાણે વવું.’
ક્ષત્રિયા અને રાજકુમારેએ કહ્યું': હે વીરપ્રભુ! ! આપને નમીએ છીએ. આપના કથન પ્રમાણે વર્તીશું.'
વૈશ્યાનું કર્તવ્ય :
વૈશ્યવગે કહ્યું : ‘વીર પ્રભા ! ક્ષત્રિયધનું સ્વરૂપ જેવી રીતે આપે રાજકુમારા અને ક્ષત્રિયે આગળ પ્રકાશ્યું, તે પ્રમાણે વૈશ્યવગ નુ કૃત વ્ય પ્રકાશશે, અમે આપને નમન કરી આ વિનંતી કરીએ છીએ.’
-
વીર પ્રભુએ જવાબમાં કહ્યું : વૈચે ! તમારી ઉન્નતિને આધાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રવની ઉન્નતિ પર રહેલા છે. વૈશ્યેાને સર્વ વિદ્યાનું શિક્ષણ આપનાર બ્રહ્મણુગ છે. વૈશ્યવ'નું રક્ષણ કરનાર ક્ષત્રિય છે અને તમારી સેવા કરનાર શૂદ્રવર્ગ છે, વૈશ્યવગે મારા નામનેા જાપ જપવા અને સવ પ્રવૃત્તિએના આરંભમાં મારુ નામ દેવુ' તથા મારું સ્મરણ કરવુ. વૈશ્યેાએ વ્યાપાર, કૃષિમ', હુન્નરકળા, પશુપાલન વગેરે કર્મમાં પ્રવૃત્તિ કરતાં અન્તરમાં નિલે॰પપણે રહેવું. દેશ-દેશાન્તર તથા જલમાગે અન્ય ખડામાં વ્યાપાર કરતાં વ્યભિચાર, ચેારી વગેરે અનીતિથી દૂર રહેવું. ન્યાયસપન્ન દ્રવ્યેાપાન કરવું અને મારી ઉપાસના કરવી. વૈશ્યએ સશસ્ત્ર રહેવુ' અને અન્ય ખામાં જૈનધમની આરાધના શક્તિ પ્રમાણે કરવી. વ્યાપાર વગેરેમાં અન્ય પ્રજાએથી સાવચેત રહેવુ' તેમ જ દેશની અને સંઘની આબાદી કરવા ખાસ લક્ષ દેવુ....
८
For Private And Personal Use Only