________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા ગૃહસ્થ જીવન
૧૦૭
ધ યુદ્ધો પણ અવશ્ય કરવાં પડે છે. રાજ્યનું પાલન કરવું પડે છે. સગાંઓના આતિથ્ય સબંધ જાળવવા પડે છે. ગૃહાવાસમાં ગૃહસ્થ પ્રમાણે સવ કન્યકર્મો કરવામાં તીર્થંકરે નિલે પરહે છે, એમાં કંઈ આશ્ચય નથી. માટે તમારી આજ્ઞાને હું મસ્તકે ચઢવું છું.”
:
ત્રિશલા : પ્રિય વીરપુત્ર ! તારાં વચને અમૃત સમાન મિષ્ટ લાગે છે. માતાની મરજી પ્રમાણે વનાર પુત્રામાં તું સર્વોત્તમ છે. તારામાં અપરંપરા જ્ઞાન છે. વિશ્વના ઉદ્ધારક તું થવાના છે. સ્ત્રીઓને ઉદ્ધારક તું થવાના છે. સ્ત્રીઓને દાસી કે શૂદ્રી તરીકે કેટલાક લેાકેા માને છે, તેઓને ઉદ્ધાર કર.'
વીર : માતાજી ! આપની ઇચ્છા પ્રમાણે પ્રવતી શ. પુરુષ અને સ્ત્રી બંને સમાન છે સ્ત્રીમાં વિશેષ પ્રેમ છે તેથી તે પુરુષનું. આકષ ણ કરે છે. સ્ત્રીએની ઉત્તમતા સિદ્ધ કરવા મારે। અવતાર છે. કન્યાએને શ્રી ઋષભદેવ તીથંકરના વખતથી ચાસઠ કળા શીખવવાના પ્રચાર છે અને તે હાલ પણ ચાલે છે, પરંતુ અવ્યવસ્થિત અને મદ્ય થયા છે. કન્યાએ જ માતાએ મને છે, કન્યાઓને લેખન, વાચન આદિ ચેાસઠ કળાએ શીખવવી જોઈ એ.
આર્યાવર્તીમાં સત્ર કન્યાગુરુકુલે સ્થપાવીશ અને તેમને ચેાગ્ય હાય તેવી તેમની સ્વત`ત્રતા પ્રકાશીશ. પુત્રીએના અને પુત્રાના આત્મા સમાન છે. પુરુષ અને સ્ત્રીને વેષ, તે તે આત્મા ઉપરના ઝભ્ભા છે. તેથી કંઈ આત્માની પ્રભુતામાં ન્યૂનતા આવતી નથી. જે દેશમાં સ્ત્રીઓને નીચ માનવામાં આવે છે તે દેશ ગુલામ અને છે. જૈનધમ માં પુરુષા અને સ્રીએને સમાન હક્ક છે. સ્ત્રી પુરુષની સેવા કરે તે તેના આત્મામાં રહેલા પ્રેમની અને સેવાધર્માંની મહત્તા છે. સ્ત્રીવર્ગનું આર્ટ્સ ઘણુ માન કરે છે. તેઓને પ્રાસાદેામાં પૂરી રાખવામાં આવતી નથી.
* ઝભ્ભાવસ્ત્રો.
For Private And Personal Use Only