________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અધ્યાત્મ મહાવીર તેવી દુઃખની કસોટીમાંથી પસાર થયા વિના છૂટકો નથી. માટે ધર્ય ધારણ કરો.
હે લોકો ! ધર્મ ધારણ કરી મારા ધર્મના અનુયાયી અને અને મારા ધર્મ માટે પ્રાણાદિકનો ત્યાગ કરે, પરંતુ ધૈર્ય તને નહીં. મારા ધર્મના અનુયાયી ભક્તોને મારા ભક્ત દેવદેવીએની અણધારી સહાય મળે છે. માટે પ્રિય માનવે ! સર્વ બાબતમાં ધિર્યો ધારણ કરો અને મારા વિશ્વાસથી પ્રવર્તે.
શ્રી સિદ્ધાર્થ રાજા અને નંદિવર્ધનને વાર્તાલાપ
સિદ્ધાર્થ : “નંદિવર્ધન! વર્ધમાન કુમાર રાજયના ચક્રવતી અને એમ લાગતું નથી. ઈન્દ્રો અને નિમિત્તિક કહેતા હતા કે તેઓ ધર્મચકવતી થશે. તેમના વિચારો તેવા દેખાય છે. તેઓ તીર્થંકર પરમાત્માનો અવતાર છે. તેમના શરીરનાં લક્ષણો તીર્થકરપણાને સૂચવે છે. આર્યાવર્ત વગેરે દેશમાં તેઓ ધર્ણોદ્ધારક, ધર્મપ્રકાશક સૂર્ય સમાન તેજસ્વી બનશે. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને આપણે ભક્ત હતા. હવે તો આપણું ઘેર પુત્રરૂપે પ્રભુ પધાર્યા છે. હજાર, લાખે દેશ-પરદેશના ઋષિઓ તેમનાં દર્શન કરવા આવે છે અને તેમને પ્રશ્ન પૂછી અને ખુલાસો મેળવી ખુશ થાય છે.
વસિષ્ઠ ઋષિના સંતાને, કૌડિન્ય ષિના સંતાને, ભૃગુ ઋષિના સંતાન ષિ, ભારદ્વાજ ત્રાષિઓ, મિત્રેય ઋષિના સંતાન ઋષિઓ, વ્યાસ ઋષિના સંતાન મહર્ષિ વ્યાસ, ક્ષીરદ્વીપના ઋષિઓ, પારાશર ઋષિના સંતાનષિઓ, કશ્યપ ઋષિઓ, કાત્યાયન ઋષિઓ, માંડૂક્ય ત્રષિઓ, અત્રિ ઋષિઓ વગેરે સર્વ =ષિઓ મહાવીરનાં દર્શન કરવા આવે છે અને તેમને નામી, પ્રશ્ન પૂછી પ્રસન્ન થાય છે. પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય મુનિએ પણ એમ પ્રકાશે છે કે અઢી વર્ષમાં શ્રી પાર્શ્વનાથના તીર્થની પરદેશી જંગલી લેકોની સવારીએથી અવ્યવસ્થા થઈ રહી છે, તેથી કાલાનુગે શ્રી મહાવીર
For Private And Personal Use Only