________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આદર્શ ગૃહસ્થ જીવન
૯૭
સાંભળીને તેને સહાય કરેા. મનુષ્યેાને મારા વડે ખ્યાપન કરાયેલ આત્મજ્ઞાન આપે. સ`ખંડના મનુષ્યેાને વિદ્યાદાન, ઔષધદાન આપે. અજ્ઞાનીઓનાં અજ્ઞાન ટાળેા. ઉપકાર માટે કાઈ ખેલાવે તે જાએ. અત્યાચારને નિવારા. દેશ, રાજ્યાદિકની સુવ્યવસ્થા કરે. પશુએનાં અને ૫'ખીએનાં દુઃખા ટાળે. તમારી પાસે જે કંઈ છે તે વિવેકપૂર્વક ઉપકાર માટે વાપરે. અન્યાના ઉપકાર માટે જે વાપરશે તે પરભવમાં અને આ ભવમાં તમને અનંતગુણ થઈને મળશે. જેએ પ્રગટ અને ગુપ્ત ઉપકાર કરે છે, તેઓને ગમે ત્યાં હું દેખું છું, તેએની સંભાળ લઉં છું. મારી આજ્ઞાના ધારક ધ્રુવે અને દેવીઓ વગેરે પરાપકારીઓને પ્રગટ અને ગુપ્ત સહાય આપ્યા કરે છે, એમાં જરામાત્ર સંશય નથી.
g
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયી પ્રજાઓને સહાય કરે. અન્યાયી ખળવતી પ્રજાઓના જુલમને નિવારી પાપકાર કરે. કાઈ પેાતાના ઉપકાર કરે, એટલે તેમને કહેવું કે હું તમારા ઉપકાર માનુ છું. જેએ કંજૂસ અને છે, સ્વાથી બને છે, તેએ અન્ય ભવમાં ઉપકાર કર્યા વિના આગળ વધી શકે તેમ નથી. સામે ઉપકાર નહીં ગ્રહણ કરવાની બુદ્ધિપૂર્વક જે પરોપકાર કરવામાં આવે છે તેથી આત્માની ખરેખરી ઉન્નતિ થાય છે. મહાત્માએ ઉપકાર માટે શરીર ધારણ કરે છે. દેવા અને દેવીએ પાપકાર માટે મનુષ્યેાનાં શીરામાં પ્રવેશ કરે છે અને પરાકારની ફરજ અદા કરે છે. પાતાના ઉપર અનેક ચેતન અને જડ પદાર્થાના ઉપકારા થયા છે, થાય છે અને થશે એમ જે જાણે છે તે પરમા માટે જીવે છે, અને તે પેાતાના આત્મામાં વિશ્વને, મને અને મારામાં વિશ્વને દેખી શકે છે. પરોપકારરૂપ યજ્ઞમાં સ્વાની આહુતિએ આપે અને નિષ્કામપણે પરાપકાર કરા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દેશ,
ખ્યાપન ઉપદેશ
For Private And Personal Use Only