________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
છે. આપને નમીએ છીએ.” પોપકાર:
મહાવીર પ્રભુઃ “ મહર્ષિઓ! સભ્યજને ! મારા ભક્તો બનવા ચાહતા હે તો પરોપકારનાં કાર્યો કરે. જીવો પરસ્પર એકબીજાના ઉપગ્રહ-પરોપકાર વિના જીવી શકતા નથી. જેને પરસ્પર એકબીજાને ઉપકાર છે. મારા ભક્તોએ વિવા, સત્તા, વ્યાપાર, લક્ષ્મી, સેવાવડે વિશ્વ પર ઉપકાર કરે. સર્વ પ્રકારનાં વ્રતમાં, તપમાં, વિચારોમાં અને આચારોમાં ઉપકાર ભરેલે છે. જેઓ મારા ભક્તોની ઉન્નતિ માટે તન, મન, ધનાદિકનું અર્પણ કરે છે તે મહાપરોપકારી છે. મારા ધર્મને બેધ જેઓ વિશ્વમાં ફેલાવે છે અને મારા ધર્મ પ્રમાણે જેઓ સદા વર્તે છે, તે સર્વ ઉપકારીઓમાં શ્રેષ્ઠ છે. મારા ઉપદેશ પ્રમાણે પરમાર્થભાવથી જેએ દેશ, કોમ, રાજ્ય, સમાજ, સંઘ, કુટુંબની સેવા કરે છે તેઓ પરોપકારી છે. મારો જનધર્મ ચલાવનાર ષિઓ, મુનિઓ, સાધુઓ, ત્યાગીઓ, સંયતે, શ્રમણો, મહાત્માએ, વૈરાગીઓ, સાધ્વીઓ, ઉપાસકે, ઉપાસિકાઓ, શ્રાવક, શ્રાવિકાઓ, બ્રાહ્મણ, સંત,
ગીઓ વગેરેની જે સેવા કરે છે અને તેઓને ધનાદિક વડે સહાય કરે છે તેઓના રોગો ટળે છે. જે તેઓને ગુરુકુલ વગેરેમાં સહાય કરે છે તેઓ મારા પરોપકારી ભક્તો જાણવા. મારું નામ જ પનારા એવા કઈ દુખી ગરીબ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે જે દાનાદિક કરે છે, તે ઉપકારી મનુ હદયની શુદ્ધિ કરે છે.
પરોપકાર એ મારું દિવ્ય સ્વરૂપ છે. જેઓ મારા કહેલા ધર્મવિચારોને, તને સર્વત્ર વિશ્વમાં પ્રચાર કરવા માટે આત્મભોગ આપે છે, પુસ્તકનો ફેલાવો કરે છે, જ્ઞાનાલો સ્થાપે છે, તેઓને પરોપકારી જાણવા.
મનુષ્ય જાતને પરોપકારથી ઉચ્ચ બનાવે. મનુષ્યનાં દુખે. ટાળે. તેઓને સુખની સગવડ કરી આપે. કેઈન દુઃખી અવાજ
For Private And Personal Use Only