________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ મહાવીર
વિચારાથી સર્વ વિશ્વ ભરી દ્ના. પૂર્ણ શ્રદ્ધા—ભક્તિ—જ્ઞાનના વિચારાથી વિશ્વને ભરી દે.
જે મનુષ્યેા મારી ભક્તિ ધારણ કરે છે અને મારુ ધ્યાન ધરે છે તેઆ શુભ વિચારયુક્ત જીવનથી જીવે છે, જે મનુષ્યેા મનની પેલી તરફ રહેલ આત્મસ્વરૂપમાં લયલીન થવા ધારે છે તે શુદ્ધાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાં કાર્યો કરવામાં મનુષ્ચા શુભ વિચારસૃષ્ટિને ઉત્પન્ન કરે છે. કાઈપણ જીવ સંબંધી અશુભ ન ચિંતવેા, કારણ કે કેાઈનુ અશુભ ચિંતવવું એ પાપમય જીવન છે. તમારા શત્રુએ પેાતાના બૂરા વિચારે અને અશુભ પ્રવૃત્તિઓથી સ્વયમેવ દુઃખ-દુર્ગંતિ તરફ જાય છે; તેા તેઓનું ભૂરું ચિત-વવામાં તમારી મહત્તા નથી, પરન્તુ તેઓને ઉદ્ધાર કરવામાં તમારી મહત્તા છે.
‘મારા ભક્તો એક પણ શુભ વિચારને કરે છે, તેા તેથી તેઓ મારી વીરતા પ્રાપ્ત કરવાના અધિકારી અને છે. મારી આજ્ઞા પ્રમાણે શુભ વિચારાનુ બળ પ્રાપ્ત કરે, વિશ્વના જીવાને ઉદ્ધાર કરવા માટે મારે જન્મ છે. વર્તમાનકાલમાં જે મનુષ્યે મારે શરણે આવશે, તેમના અવશ્ય ઉદ્ધાર કરીશ. મારા શરણે આવેલાં પશુઓને અને ૫'ખીએને પ્રગતિ માગે વાળી ઉદ્ધાર કરીશ. મનુષ્યે ! મારી આજ્ઞા છે કે સવ ખામતમાં શુભ વિચાર કરે. સ` પ્રકારની ઉન્નતિ કરવા તેમ જ દુષ્ટાથી ખચવા જે જે વિચારા કરવા તે સ શુભ વિચારો જાણવા. દેશ, કામ, સ'ઘ, ધર્માદિના રક્ષણ માટે જે જે ઉત્સર્ગ અને અપવાદથી વિચારા કરવામાં આવે તે શુભ વિચારે જાણવા. જૈન ધર્મોના રક્ષણ માટે અને તેને વિશ્વમાં પ્રચાર કરવા માટે જે જે વિચારે કરવા અને તે તે પ્રમાણે કર્મો કરવાં તે મારા ભક્તોની ઉન્નતિ માટે છે, અને તેમાં મારી આજ્ઞા છે.
સર્વ દૃષ્ટિએના વિચારના સમૂહબળ વડે મારું ધર્મો
For Private And Personal Use Only