________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
આદર્શ ગૃહસ્થ જીવન
મનમાં વિચારશક્તિ છે. વિચાર, સકલ્પ જેટલા ખીલવ્ય હાય છે તેટલા ખીલ્યા કરે છે. મનનુ વિચારમળ અગાધ છે. જેમ જેમ વિચારશક્તિથી મન વિકાસ પામે છે, તેમ તેમ આત્માના જ્ઞાનાદિ ગુણેના પણ વિકાસ થાય છે. આત્માનુ` કરણભૂત મન હાવાથી મનને આત્મા તરીકે જાવું.
કમ અર્થાત્ વગેરેના શુભ કરેલા અશુભ
મનથી પ્રગટ કરેલા શુભ વિચારેાથી શુભ પુણ્યના બંધ થાય છે અને તેથી સ્વ, મનુષ્ય અવતાર અને સુખાદિની પ્રાપ્તિ થાય છે. મનમાં વિચારાથી પાપકમના અધ થાય છે અને તેથી અશુભ શરીર, દુઃખ વગેરેની પ્રાપ્તિ થાય છે. તેથી મન પણ શુભ અને અશુભ એ એ પ્રકારનું જાણવું.
મનની સાથે કૃષ્ણુલેશ્યા, કાપાતલેસ્યા, નીલલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુકલલેશ્યા એ છ લેશ્યાના સંબંધ છે. શુભાશુભ વિચારના તરતમયેાગે છ લેશ્યાઓનુ સ્વરૂપ જાણવું.
મનના સંકલ્પ દેઢ કરવાથી તેની અસર શરીર પર અને અન્ય જડ-ચેતન મનુષ્યા પર થાય છે. જડ પદાર્થો પર મન રાજ્ય કરે છે અને તેઓને શુભાશુભરૂપમાં ફેરવી શકે છે; એટલું જ નહિ, પરંતુ અજ્ઞાનાવસ્થામાં આત્મા પર મન સામ્રાજ્ય ભાગવે છે. તત્સમયે મન અને આત્મા ભિન્ન છે એમ અજ્ઞાનીઓને જણાતું નથી.
For Private And Personal Use Only
4
‘જેવું મન તેવે। આત્મા જાણવો. મનમાં શુભ વિચારા કરવા, પરન્તુ અશુભ વિચારા તે પ્રાણાન્તે પણ ન કરવા. મનમાં ઉત્સાહી -અનવું. મનને જેવા રૂપે કેળવવુ હાય છે તેવુ તે મને છે. શરીર પર મનની અસર થાય છે. શુભ વિચારેાથી મનુષ્ય શુભ અને છે અને અશુભ વિચારેાથી મનુષ્ય અશુલ અને છે.
વિચારમળથી અનેક રાગેાના નાશ થાય છે અને મનુષ્ય