________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c
અધ્યાત્મ મહાવીર
સ્ત્રીઓએ અને પુરુષાએ પુત્રી-પુત્રની ઉત્પત્તિ માટે વર્ષોંમાં એકવાર મૈથુન અગર આખી જિંદુગીમાં દેશ કે ખારવાર પરસ્પર સમાગમમાં આવવું જોઈએ અને તદુપરાંત કાયિક, માનસિક, બ્રહ્મચય પાળવાને વિવેક ધારણ કરીને તે પ્રમાણે વર્તવું, પર તુ નિળ ચકલા-ચકલીની પેઠે કામભાગનુ સેવન ન કરવું જોઇ એ. જન્મભૂમિ, જન્મદેશ અને જન્મભાષાના પ્રેમ કી ન ભૂલવે જોઈ એ. સર્વ મનુષ્યેાની ઉન્નતિ માટે રાજય છે—એ દિશાને વિવેક રાખવા જોઈ એ.
‘વિવેકી મનુષ્યેાને સદાકાળ સમાગમ કરવેા જોઈ એ. સ પ્રકારની સુખની સામગ્રી ત્યજીને પણ વિવેકી મનુષ્યના સમાગમ કરવેા. સ` પ્રકારના વિવેકી મનુષ્યાએ મારી પ્રાપ્તિ માટે કલિયુગમાં મારા ભક્તોના, મારા સાધુએને સમાગમ કરવા, કે જેથી તે સર્વોત્કૃષ્ટ મેાક્ષપદ પામી શકે.
“દેશ, કામ, સમાજ, સંઘ, વ્યક્તિ અને સમષ્ટિને હુ લાભ થાય અને તેની અપેક્ષાએ અલ્પ દોષ લાગે તેવી રીતે રાજ્ય, વ્યાપાર, કૃષિક, ધ યુદ્ધાદિક કમે કરવામાં વિવેક ધારણ કરે. પેાતાના ઘેર આવેલા સાધુઓનું અને સાધ્વીઓનુ` આતિથ્ય કરે. તેઓને પગે લાગે અને તેઓની સેવા કરે. લેાભ કરતાં આત્મગુણાને વિશેષ લેાભ કરે. આજીવિકાનાં સાધને માં સ ંતાષી અને અને સમાજને સર્વ શક્તિઓને લાભ મળે એવા વિવેકથી વર્તો.
ધનન
ન
મનુખ્યા ! મેાજશેાખમાં અતિશય ખર્ચાળ ન થાએ. બાહ્યના નકામા ખર્ચાળ ભભકા ન કરે અને મનુષ્યજાતિના ઉદ્ધાર કરવામાં સસ્ત્ર વાપરે. આભૂષણાથી અને અલંકારાથી શરીરને શેાભાવવા કરતાં આત્માને, દેશને, કામને, સમાજને અને સધને શેરભાવે ચૈાગ્ય સ્થળેઅને ચેાગ્ય પાત્રમાં ધનાકિનુ દાન કરવામાં ન અનેા. પરસ્પર માંધેલા પ્રેમવ્યવહારના સંબંધને
ક જૂસ
For Private And Personal Use Only