________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
અધ્યાત્મ મહાવીર
સમ્યકત્વ અનુભવાય છે.
“વિવેકપૂર્વક સર્વ મનુષ્યનું આગતા-સ્વાગત કરે અને તેમનાં દુઃખ ટાળવામાં આત્મભેગ આપો. ધન ખર્ચવામાં વિવેક રાખે. સુપાત્રમાં ધનને વ્યય કરે, પરંતુ હાનિકારક બાબતમાં ધનને વ્યય ન કરે. પિતાનામાં સદ્ગુણ અને દુર્ગુણે કયા કયા છે તેનો વિવેક કરે. પિતાના આત્માની શુદ્ધતા કેટલા અંશે. થઈ છે અને અશુદ્ધતા કેટલા દરજજે છે તેને વિવેક કરો.
“મનુષ્ય! જે તમારામાં વિવેક પ્રગટાવવો હોય તે સર્વ જીવો પર શુદ્ધ પ્રેમ ધારણ કરે અને સર્વત્ર મારું સ્મરણ કરે. વિવેક એ મારું આભપર્યાય સ્વરૂપ છે, માટે જે મનુષ્ય વિવેકને પ્રાપ્ત કરે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
પહેલાં, હે મનુષ્ય ! તું પિતે વિવેકી બન એટલે તારી. આજુબાજુના સર્વ મનુષ્ય વિવેકી બનશે. કહેણીના વિવેક કરતાં રહેણીને વિવેક અનન્તગુણ ઉત્તમ છે. સર્વ મનુષ્યને પ્રિય વચનોની બેલા, તેમને શક્તિ પ્રમાણે આપે અને તેને ચાહો. તમારી પાસે આવેલા મનુષ્ય તમારું દેખીને શીખે અને તેને તમે શિક્ષક બને એવો વિવેક ધારણ કરે. નકામી બડાઈ ન મારે, લઘુતા રાખે અને જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરતાં સર્વની સાથે સભ્યતાથી વર્તો. તમારે એક શબ્દ નકામો બેલે અન્યને ન લાગવો જોઈએ. તમારી રહેણુ-કહેણી સભ્યતાથી, સદાચારથી. ભરેલી હોવી જોઈએ.
‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જ્ઞાતા બને. કર્મ કરવામાં કુશલ બને અને અનાસક્ત રહે. તમારી સંગતિમાં આવનારાઓને તમારાથી લાભ મળે એવી પ્રવૃત્તિ આદરે. ગરીબ મનુષ્યના. આત્માઓને પોતાને સમાન ડો. ક્રોધથી અકળાવ નહીં. મનમાં, વાણીમાં અને કાયામાં અહંકાર ન પ્રગટે એવા બને. તમારા વિશ્વાસીઓને સત્યમાર્ગ બતાવો અને તેઓના શ્રેયમાં તમારું
For Private And Personal Use Only