________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२
અધ્યાત્મ મહાવીર
ચતુર્દશ લેાક પ્રમાણે મનુષ્યના ક્રેપિડ છે. તેમાં ચતુર્થાંશ લેાકના સર્વ પદાર્થો ખીજકરૂપે ભરેલા છે. માટે પ્રામાણિક બનીને મારી સર્વ શક્તિઓને પ્રાપ્ત કરે. મારી આજ્ઞા પ્રમાણે વનારા મનુધ્યેા કલિયુગમાં પ્રામાણિક વીર બનશે અને તેએ શીઘ્ર મારું સ્વરૂપ પ્રાપ્ત કરશે. પ્રામાણિક ભક્ત મહાત્માએ સકલ વિશ્વને વીરમય કરે છે અને મહાવીર એવા મને પ્રાપ્ત કરી પાતે મહાવીર અને છે.’ વિવેક :
સભ્યજના ! દેશ, કાળ, સ્થિતિને આળખી વિવેકથી વા. પેાતાના ઘરમાં, કુટુંબમાં વિવેકના વિચારેને અને આચારેને ફેલાવે. સર્વ મનુષ્યેાનો સાથે વિવેકથી વર્તો. દેશકાલાનુસારે ઉત્સગ અને અપવાદને જાણે..દરેક કાર્યોંમાં વિવેક ધારણ કરે. દરેક કા કરતાં લાભાલાભને તથા અલાખલને વિવેક કરે. પેાતાની શક્તિએની અને અન્યની શક્તિએની તુલના કરે. સત્યાસત્યને નિણ ય કરે.
દેશ, કેામ, સમાજ, રાજ્યની શક્તિઓને વિવેક કરે. દરેક કાની અનેક બાજુઓને તપાસેા અને કન્ય કાર્ય કરે. દેશ, સમાજ, સંઘ, ધર્મને લાભ અને અલાભ કઈ કઈ બાબતાથી છે તેને દેશકાલાનુસારે નિશ્ચય કરી પ્રવૃત્તિ કરવી. મન, વાણી અને કાયાની શક્તિઓને ખીલવવી, અન્ય મનુષ્યાનુ ચેાગ્યતા પ્રમાણે માન-સન્માન કરવું અને તેઓની ચેાગ્યતા પ્રમાણે તેમની સાથે વવું. પેાતાના હિતસ્ત્રી અને અહિતસ્વી કાણુ છે તેનું જ્ઞાન કરવુ. પેાતાના પ્રેમી અને અપ્રેમી કેણુ છે તેનુ' જ્ઞાન કરવુ.
વિદ્યા, ક્ષાત્રક, વ્યાપાર, કૃષિક અને સેવાધમ નાં સૂત્રેાનુ` પરિશીલન કરી દેશકાલાનુસાર સર્વ શક્તિઓની સમષ્ટિ કેવી રીતે વધે તેનેા વિવેક કરવેા. સઘની હાનિ-વૃદ્ધિના ઉપયેાને તપાસી જોવાં. દેશ, કેામ, રાજ્યની ચડતી અને પડતીનાં હેતુઓનું જ્ઞાન કરવું. અન્ય ધર્મની ચઢતીના અને પડતીના હેતુઓનુ જ્ઞાન કરવું અને સ્વાધિકારે સર્વ ધર્મોની હાનિના અને વૃદ્ધિના ઉપાયે
For Private And Personal Use Only