________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાઠ
૭૧
મનુષ્યેા ! તમારા આત્માનું કલ્યાણ હા ! ગૃહસ્થ મનુષ્યાએ શરીરની અપવિત્રતા, મલિનતા ટાળવા સ્નાન કરવું જોઈએ. ગ્રામ, નગરની બહાર મલેાત્સગ કર્યા બાદ નદ્રીકાંઠે વા તળાવકાંઠે વિવેકપૂર્વક સ્નાન કરવું. સૂર્યનાં કિરણેાનું સ્નાન કરવું. શુદ્ધ વાયુનું સ્નાન કરવું. પવિત્ર મૃત્તિકાથી ગુદાલેપ, ઉપસ્થન્દ્રિયલેપ વડે ગુહ્ય ભાગની શુદ્ધિ કરવી. શરીરની પ્રકૃતિ પ્રમાણે ઉષ્ણ જળ યા શીત જળથી સ્નાન કરવુ. વરના હેતુભૂત મલિન પદાર્થોના નાશ કરવેા. શુદ્ધ હવાનેા લાભ મળે અને ગૃહમાં સૂર્યનાં કિરણે પડે અને ઉપદ્રવકારક જંતુઓ ન થાય તેવાં ઘર બંધાવીને વસવુ.
'
· શરીરને માટે આરાગ્યકારક એવા પદાર્થોનું ભક્ષણ કરવું. નિર્દેલ પુષ્ટિકારક જળનું પાન કરવુ. શીત, તાપાદિના રક્ષણાર્થે વસ્ત્રોનું પરિધાન ક્ષેત્રકાલાનુસારે કરવું. સર્વ પ્રકારના ઉપાચેાથી શરીરનું આરેગ્ય સાચવવુ'. વાયુ, પિત્ત અને કફ કરે એવા પદાર્થો ખાવા નહીં. પચે તેટલું ખાવું. ખાઈને પચાવવુ . ગરીબમાં ગરીબ નિન મનુષ્ચાને પણ શારીરિક આરેાગ્ય સચવાય એવુ શિક્ષણ આપવુ. શારીરિક રાગેા ટાળવાને વૈદ્યને સહાય કરવી. વૈદ્યક વિદ્યાને સર્વત્ર પ્રકાશ કરવા. રાગીઓના રોગ ટાળવા નીરેગાલય સ્થાપવાં.
પ્રાતઃકાળમાં મલેાત્સગ કર્યાં ખાદ્ય શૌચાથે સ્નાન કરી દાતણ કરવું. પશ્ચાત્ કસરત કરવી. પુરુષાએ, સીએએ, બાળકાએ, યુકાએ, કન્યાઓએ દરરાજ કસરત કરવી. ભેાજનના નિયમે પ્રમાણે ભાજન રાંધવું. વિદ્યા, વ્યાપાર, કૃષિક, સેવા વગેરે કર્મમાં પ્રામાણિકપણે વવું. ચારે વર્ણના મનુષ્યાએ પરસ્પર સંપીને રહેવું.
બ્રાહ્મણેાએ બ્રાહ્મણના કન્યકમ પ્રમાણે વ વુ'. ક્ષત્રિયાએ ક્ષાત્રક પ્રમાણે વવું તે ક્ષાત્રધર્મ છે. વૈશ્યેાએ તેમના ગુણ કમ પ્રમાણે વર્તવું તે વૈશ્ય ધર્મ છે, અને સેવકેએ સા નિક
For Private And Personal Use Only