________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
સર્વ મનુષ્યોની સમાન હકક સ્વતંત્રતા રક્ષવી એ વ્યવહારથી અહિંસા છે. મનુષ્યનાં દુઃખમાં ભાગ લે. તેમને આજીવિકાદિ કર્મોમાં સહાય કરે. મનુષ્યને માટે સર્વ જાતના સુખની વ્યવસ્થા કરે. ચતુર્વણુ એવા સંઘની શક્તિઓના તથા તેની જીવનદશાના રક્ષણમાં આત્મભેગ આપ તે અહિંસા છે. ગૃહસ્થાને ગૃહસ્થના જીવન પ્રમાણે જિવાડવા માટે તેમને અનુકૂળ જીવંત કર્મોના ચેપગ્ય અધિકારી કરવા તે અહિંસા છે.
ત્યાગીઓને ત્યાગધર્મના અધિકારે સ્વતંત્ર ધર્મ-વિચારઆચારમાં તેમને અનુકૂળ એવા જીવનપ્રવાહને પવિત્ર રાખવા તથા લક્ષવા એ ધાર્મિક અહિંસા છે.
ગૃહસ્થ સ્વદેશ, ધર્મ અને જીવનપ્રવાહને રક્ષી, દેશ કાલાનુસારે મારા ભક્ત બનીને આજીવિકાદિ કર્મો વડે જીવી શકે. તેમની આવી પ્રવૃત્તિ એ અહિંસા છે.
“દરેક મનુષ્ય વિદ્યા વડે બ્રાહ્મણ બને, ક્ષાત્રકમથી ક્ષત્રિય બને, વ્યાપાર-કૃષ્ણાદિ કર્મથી વૈશ્ય બને અને સર્વ જાતથી સેવાથી શૂદ્ર બને. મારા કહેલા ધર્મનું પાલન તથા વૃદ્ધિ કરી શકે તે માટે ક્ષેત્ર, કાલ, ભાવ અનુસાર તેઓ જે કંઈ કરે તે અહિંસા છે.
ચારે વર્ણના મારા ભક્ત લેકએ સંઘ, ધર્મ વગેરેના રક્ષણાર્થે ક્ષેત્ર-કાલ અનુસાર બનેલા શસ્ત્રાદિથી યુક્ત રહેવું અને દેશ, સંઘ આદિની રક્ષાર્થે તથા આત્મરક્ષાર્થે ધર્મયુદ્ધમાં ઊતરવું. સર્વ વિશ્વમાં અલ્પહાનિ અને મહાલાભાર્થરૂપ સ્વાતંત્ર્યના રક્ષણને માટે મારે ભક્ત શસ્ત્ર ધારણ કરે તો તે અહિંસાધમ છે, અને તેથી વિરુદ્ધ પ્રવર્તવું તે હિંસા છે.
“મારા ભક્તોએ સમસ્ત વિશ્વમાં ન્યાયરૂપ અહિંસાને પ્રચાર કરવો. વિશ્વ એ મારું ધર્મરાજ્યનું મંદિર છે એમ સમઅને સમસ્ત વિશ્વના મારા ભક્તોએ કોઈનો વિશ્વાસઘાત કરવો
For Private And Personal Use Only