SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) કક્કાવલસુધ–ઉ. ઉત્સુક થાશે. સર્વ ગુણાથી, પ્રભુપદ વરવા નર ને નાર; ઉત્સુક, પૃયુ કાર્ય કરે છે, ઉત્સુકતાએ જ્ઞાન અપાર. ઉત્સુક ઉદ્યમી ઉત્સાહી થઈ, જ્ઞાનાદિક પામે નિર્ધાર; ઉત્સુક થઈને આત્મ ઉજાગર, ક્રુશા લહ્યાથી જગ જયકાર. ૫૭૮૯ના ઉત્સવ ગણુ ! ! મૃત્યુ ભેટતાં, સંકટ રાગને દુ:ખના કાલ; ઉત્સવ સમગણુ ! ! કવિપાકે, ભાગવતાં સમભાવના ખ્યાલ, ૫૭૯ના ઉદ્યાપન કર વ્રતગુણુધર્મનું, જ્ઞાને ઉદ્યાપન છે સત્ય; દ્યાપન-આતમગુણશુદ્ધિ,−માટે કરવુ તે શુભ કૃત્ય. ઉજાગરાએ જે કરવાથી, તન મનની શક્તિના નાશ; ઉંધ અભાવે રાગ વધે તે, ઉજાગરા કરવા નહીં ખાસ, ઉપર ઉપરનું જોઇ કાનુ, માંધા નહીં સાચા અભિપ્રાય; ઉંડા ઉતરી સત્ય તપાસેા, પછી અભિપ્રાયે છે ન્યાય. ઉંમર સરખા વૃદ્ધ થયા જે, લહ્યા ન જ્ઞાનાક્રિક ગુણ સત્ય; ઉમર વધતાં કશું વધ્યું નહીં, કર્યો ન જેણે સદ્ગુણુ કૃત્ય. ૭૯૪ ઉજ્જાગ્રત જે જ્ઞાનદશા છે, આત્મદશાના શુદ્ધ ઉપયેગ; ઉત્સાહી થઇ તેને પામેા, પ્રગટે પરમાતમપદલેગ, For Private And Personal Use Only ટા ૭૯૧૫ ઉન્માદી થા નહિ સત્તાથી, લક્ષ્મી વિદ્યાથી જગમાંહ્ય; ઉંદરને પકડે છે ખિલાડી, મૃત્યુ આવતું ક્ષણની માંહ્ય. ઉચિત અવસર સમજે નહી' તે, ભણ્યા ખરા પણુ ગણ્યા ન તેહ; ઉચિત મવસર જાણી લે, કાર્ય કરે થાતા ગુણગેહ. ઉદાર થાવા ! ! ચેાગ્ય દાનમાં, યેાગ્યપાત્રને પામી સભ્ય; ઉદારતા વણુ કાઇ ન શાલે, ઉદારતા છે સત્ક વ્ય. ઉદ્ઘાર થાવા પરાપકારે, અન્ન વસ્ત્ર ઘો જ્ઞાનનું દાન; ઉદાર જીવતા જગમાટે, એવા તે દેહી ભગવાન્ ઉન્હાળામાં કેરા ફળતા, કેરાંથી કરતા ઉપકાર; ઉત્તમ થાવાની એ રીતિ, પરાપકારે જીવવું સાર ઉંધા થઈ જે સત્ય ગ્રહે નહી, ઉચ્ચ ચવાનાં કરે ન ક ઉકાળે નહીં' તે સ્વપરજનાનું, સાધે નહીં ભકિત ને ધ છા ૭૯૩ll ૫૭૯૫ user reen ૭૯૮ non ૫ ૮૦૦ ॥ ૫૮૦૧૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy