________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુબેધ–ઉ.
( પટ ) ઉછેર બાળક બાલિકાઓ, જ્ઞાન દયાદિક ગુણથી બેશ; ઉછેર સવાધિકા આવ્યાં, ઉર્ધ્વગામી થા ટાળી કલેશ. . ૮૦૨ છે ઉમેદ રાખે ઉંચી ક્ષણ ક્ષણ, ઉચાશયને સમજે ભવ્ય; ઉકેલ કર!! આવી ફેજોને, શુદ્ધોપગે કર કર્તવ્ય. ૮૦૩ ઉદાસ થઈ બેસી રેવાથી, થાય ન ધારેલું નિજ કાજ; ઉદાસીનતા ત્યાગી આતમ!!, સદગુણ કર્મનું કર!! સામ્રાજ્ય. ૮૦જા. ઉદાસ થા ના!! ઉદાસીનતા,-થાવાનું શું મૂળ વિચાર, ઉદાસીનતા તજ ઉત્સાહ, પડી પાછા ઉઠો નિર્ધાર. . ૮૫ ઉત્થાન જ જે કરે પડંતાં, તેવો આતમ ઉંચો થાય; ઉથાન જ જે કરે ન પડતાં, જગમાં નીચે તે થઈ જાય. ૮૦૬ ઉઘાડ!! અંતર જ્ઞાનનાં દ્વારા, ગુણનાં દ્વાર ખુલ્લી મૂક!!! ઉચાટ ત્યાગી થા ઉત્સાહી, ઉપરોગી કર્તવ્ય ન ચૂક છે ૮૦૭ ઉટાંટીયા આદિ રંગનું,-કારણ પહેલાંથી જ નિવાર; ઊંચીટષ્ટિ ઉંચાં કાર્યો કરવામાંહી લય લગાડ! !. ૮૦૮ છે. ઉંચા ચડીને પડે જે પાછા, ઉચ્ચ થવાને કરે જે કાજ; ઉંચા તે પાછા થાતા જગ, પુણયેશ્વરપ્રતાપે સાજ. | ૮૦૯ ઉત્સર્ગને અપવાદ બે માર્ગો, ધર્માદિકવ્રતકર્મમાં જાણ ઉત્સર્ગને અપવાદ બે જાણે, તે તે સમયે ગુણધાન છે ૮૧૦ છે Gઅધોને તિસ્થલેકને કૃતજ્ઞાને કર ! ! ચિત વિચાર; ઉછેદન કર !! રાગ ને રેષનું, તેથી મુક્તિ છે નિધોર. ૮૧૧ ઉદયદશામાં ગવી થા ના !! પડતીમાં થા ના મન ખિન્ન, ઉદય ને અસ્તદશાનાં ચકો, સર્વ જીવોને છે પ્રતિદિન. ૮૧૨ છે ઉદય થવાને ધર! ઉત્તમ ગુણ, કર ! ! ઉત્તમ કાર્યો ધરી પ્રેમ, ઉદય જે આત્માને ગુણગે,નિત્ય તે ત્યાં છે વેગ ને ક્ષેમ, ૮૧૩ ઉદય થવાના જેહ ઉપાય, તેને આચારે ઝટ મૂક!; ઉદયદશાનું ચિહ્ન છે ઉત્સાહ, ઉદ્યમ હિંમત તે નહીં ચૂકી !૮૧૪ ઉદય થતે ઉપગે પ્રેમ, સત્કાર્યો ભક્તિએ જાણ; ઉચ્ચારણ કરવામાટે. સદાચાર સદ્દગુણે પ્રમાણ છે ૮૧૫
For Private And Personal Use Only