________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ )
કક્કાવલિ સુબોધ-ઉ. ઉન્નત થાવા કર !! સહુ કાર્યો, ઉપમા લે સદ્દગુણને કાજ; ઉપમા લેવી સારા થાવા, અનુત્સાહે સહુ વિણશે કાજ. . ૮૧૬ . ઉપાડ! શકત્યનુસારે કાર્યો, ઉપાડે તે સહુ પાર ઉતાર !! ઉજજવલ કર કુલવંશ ને દેશને, ઉપદ્રવથી લેશ ન હાર. ૮૧૭ ઉપદ્રવથી ગભરાતો ના, ઉપદ્રવ નહીં સદા રહંત, ઉંઘવું જાગવું જ્યાં સુધી છે, ઉપદ્રવ દુઃખ સુખ તાવતું સન્ત. ૮૧૮ ઉદર ભરે છે નિજ સહુ જીવે, ઉંચા તેથી તે નહીં થાય, ઉદર ભરે જે બીજાનું ઉત્તમ જગમાં તેહ ગણાય. એ ૮૧૯ ઉપવીત પહેરે ગુણ કર્મોવણ, ઉચ્ચતમ તેથી નહીં થાય; ઉપવીત-સવિદ્યા સત્કર્મજ, ઉપવીતનું ફલ એ છે ન્યાય, ૨૦ | ઉદ્દવર્તન ગુણપર્યાનું –ઉપાદાન ઉવર્તન એહ ઉવર્તન શુભ કર્મનું ધર્મ, ઉદયે કમેં અંતર તેહ. ૮૨૧ છે ઉગે જે તેને અસ્ત છે જગમાં, ઉંઘે તે જન જાગે જાણ ઉન્નતિ આતમની, આતમથી, ઉન્નતિ હેતુ આતમજ્ઞાન. | ૮૨૨ છે ઉપલ સરીખા જડ લેકો પણ, જ્ઞાનીસંગે જ્ઞાની થાય; ઉટવિષે પણ ત્યાગી જ્ઞાની, અનંત સુખથી ઘટ ઉભરાય. ૮૨૩ ઉચાર વચને પ્રથમ વિચારી, ઉચારીને પાછાં ન ઘલાય; ઉંઘણશી થઈ ભૂલ ન ધાર્યું, ઉંઘણશીથી ધાર્યું ન થાય. ૮૨૪ ઉખરભૂમિમાં વાવ!! ન બીજે, બીજે ઉગે ફળે ત્યાં વાવ !; ઉજવલ આતમ કરવા જન્મે, ક્ષણ ક્ષણ ઉપગે તે લાવ!!!૮૨પા ઉજજડ ભૂમિ જે દેખાતી, ત્યાં પૂર્વે જનવસતિ જાણ; ઉજજડમાંહી આનંદ મંગલ, ઉદ્યમી ધમી કરે પ્રયાણ. છે ૨૬ ઉકાળે શું તે જગમાં જન્મી, જેમાં દમ નહીં દયાને દાન ઉકળે નહીં જે ક્રોધે માને, ઉકાળે સારૂં પામી જ્ઞાન. એ ૮૨૭ ઉકેલ તારૂં આત્મચરિત્રને, આજ લગીની દશા તપાસ; ઉકેલ પડશે તેથી સાચે, આતમન્નતિ સમજાશે ખાસ. | ૮૨૮ ઉદ્યાન જ છે મનને આતમ, અંતરમાં ફરી જે એકવાર; ઉજાણી કર ! આતમસુખની, રહે ન મૈથુનકામ લગાર, . ૮૨૯ છે
For Private And Personal Use Only