________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઉ.
( ૬૧ ) ઉત્પન્ન જાવક સર્વને જાણ, તે તે નહીં દુઃખી થાય; ઉણપનિહાળે ગુણની નિજમાં, સદ્દગુણ તે જગમાંહિ સુહાય.૮૩ના ઉત્તીર્ણ જ થા શિક્ષણમાં, અંતેત્સાહ ધરી ઉ૯લાસ ઉલાસી ઉત્તીર્ણ બને છે, કાર્યસિદ્ધિનો જે વિશ્વાસ. એ ૮૩૧ ઉજાસ, પ્રગટા ગુણગણુને, ઉજાસમાં સદ્દબુદ્ધિ પ્રકાશ ઉડ્ડાહા કરનારા બને નહીં, ઉમળકે શુભ પ્રગટાવો ખાસ. ૮૩ ઉમળકે આ જે શુભધને –તે આચારે મૂકે!! ભવ્ય, ઉમળકે અન્તર્નાદ જણાવે, તે સમજે સાચું કર્તવ્ય. ૮૩૩ ઉત્થાપન કરશે નહીં ધર્મનું, ધમેન્થાપન કરતાં પાપ ઉત્તરોત્તર જે ઉન્નતિશ્રેણિ, તેને પામે ધર્મ સધાય. છે ૮૩૪ ઉપધિમાં મમતા મૂછને–વારી ઉપધિ સંગે વર્તા; ઉપાધિમાં નિઃસંગીદશા સ્મર!, મુક્ત થવાની સાચી શર્ત. ૮૩પા ઉપકરણેને સમજી વાપર !, નકામી પરની ચિન્તા ત્યાગ છે ઉદાહરણ સારાં વાંચી લે, સુલે કર દિલ ધર્મને રાગ. . ૮૩૬ છે ઉખેડ દુર્ગાના સહ મૂળ, ઉચાપત કર નહીં પરદ્રવ્ય ઉસ્તાદેની શિક્ષાધારી, કરજે તારું સતકર્તવ્ય. | ૮૩૭ છે ઉચ્છિષ્ટજ જે ભેગને ત્યાગ્યા, તેની વાંછાથી જે ભેગ; ઉચ્છિષ્ટજ તે ત્યાગ્યું ગ્રહવું, ઉમેરે કર!! ગુણમાં એ યોગ૫૮૩૮ ઉઠાં ભણાવે સ્વાર્થે અન્યને, તેથી સાચી શાંતિ ન થાય; ઉઠાં ભણાવે કઈ કળાએ, ત્યાં સાવધ રહે જાણે ન્યાય.. ૮૩૯ છે ઉઠાઉગીર વિચાસ્પ્રવૃત્તિ કરનારાને સંગ નિવાર! !; ઉડાઉ થા ના વિવેકી થાજે, ગુણેની ઉત્પત્તિ નિર્ધાર. | ૮૪૦ છે ઉલ્કાપાત સામે ગુરૂદ્રોહી, ધર્મસંઘદ્રોહી મહાપાપ; ઉપજે એવા દ્રોહી જ્યાં ત્યાં, અવશ્ય પ્રગટે છે સંતાપ. | ૮૪૧ છે ઉપનિષદ, નયસાપેક્ષાએ, અનેકાન્તથી જાણે જેહ, ઉત્કર્ષજ નિજ આત્મગુણેનેકરીને થાતે ગુણગણ ગેહ ૮૪ર છે ઉત્કૃષ્ટ જ સમ્યકત્વાદિક ગુણ, પ્રગટાવી લે આતમરાજ !; ઉત્તરોત્તર ગુણસ્થાનક ચઢ ઝટ, આત્મસ્વભાવે મુકિત રાજ્ય. એ૮૪૩
For Private And Personal Use Only