________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( દુર )
કઝાલિસુખાધ-ઉ.
ઉષા તે આત્માદયની નક્કી,-સ્વાશ્રય ખ ંતાત્સાહને પ્રીતિ; ઉજ્જીવન તે જ્ઞાન ને શ્રદ્ધા, ઉદ્યમ પ્રામાણ્યજને નીતિ ॥ ૪૪ ૫ ઉપન્યાસ તુ ખ ુલાવાંચે, અન્યાના કલ્પિતને સત્ય; ઉંડા ઉતરી ઉપન્યાસ જો, મનનાં કીધાં કૃત્ય અકૃત્ય; ॥ ૮૪૫ ૫ ઉપગ્રહા, જીવાને પરસ્પર, પરસ્પરાપગ્રહે જીવત; ઉપગ્રહા, કુદ્રુતી નિમિત્તે, નિષ્કામે લ મુકિત લઈ ત. ઉપદ્મા, નિષ્કામે કરવા, ખાદામ્લેચ્છાની તજી આશ; ઉપકારી એવા જગમાંહી, જીવન્મુક્ત ચિદાનંદવાસ. ॥ ૮૪૭ II ઉભરા આવે મનમાં સારા, તેઓને આચારે ધાર !!; ઉમળકા આવે અમૃત સરખા, વર્તનમાં મૂકી સુખકાર. ઉમી એ પ્રભુ પામવા માટે, પ્રગટી તેને દૂર ન કાઢ; ઉમી આ પ્રભુ મળવા માટે, તેનાં બીજોને નહીં દાટ. ઉલટ, ઉદ્ગષિસમ અંતર્ પ્રગટે, તે નિશ્ચય સિદ્ધિ કરનાર; ઉરને કર ઉદ્ભધિસમ માટુ, તુચ્છ હૃદયનેા થા ન લગાર. ઉષિને એ હાથે તરવા, એ પણ જગમાં જાણે! સહેલ; ઉરમાં પ્રગટ્યા કામેદધિને, તરવા એ છે બહુ મુશ્કેલ. ઉપજ પ્રમાણે ખર્ચ ને કરજે, પછીથી થાય ન પશ્ચાત્તાપ; ઉર્જાક સુ' કર મનડુ નિ લ, તેથી આત્મ પ્રભુજી આપ. ૮પરા ઉજિયારૂ કર ! અ’તાંહી, બાહ્ય પ્રકાશે નહી" સુખશાન્તિ; ઉજાસ અંતર્ના પ્રગટ્યાથી, નાસે સઘળી મિથ્યાભ્રાંતિ, ઉભા રહી પેાતાના ઉપર, સ્વતંત્રતાએ આયુ ગુજાર; ઉંચું સુખ ન તેનુ થાતુ, પરાશ્રયે જીવે નરનાર. ઉભા રહે તુ સ્વાશ્રયી થઈને, પેાતાના ઉદ્યમથી જીવ !!; ઉભા રહેતાં શીખ્યા તે જન, ટ્વીન ખની નહી' પાડે રીવ. ૫૮૫પા ઉત્ક્રાન્તિક્રમ ગાઢવણીથી, નિજપરની ઉત્ક્રાન્તિ થાય;
For Private And Personal Use Only
૫૮૪૬॥
૫૪૮ા
૫૮૪ા
૫ના
૫૮૫૧
૮૫૩ા
૫૮૫૪ા
ઉત્ક્રાન્તિ કર !! સત્ય ગુણુાની, જેથી આતમ પ્રભુપદ પાય. ૫૮૫૬૫ ઉમાદ્યો અંતમાં પ્રભુ પ્રેમૈ, ઉમાદ્યા મળવા જ્યોતિન્ત્યાત; ઉમાહ્યા, વાસના સઘળી વારી, પ્રભુ અંતમાં છે ઉદ્યાત. ૫૮૫ણા