________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુમેધ–ઉ.
( ૩ )
૫૬૪ના
ઉકળી જા નહિ ઉછાંછળા થઇ, શકિતથી અધિક શિર ન ઉપાડ; ઉજાળ જનની કૂખને કુલને, સગાં સબંધી વેળા વાળ ! !, ૫૮૫૮ાા ઉંચા નીચા માન ન નિજને, આતમ અનુરૂલઘુ છે માપ ઉચ્છ્વાસે શ્વાસે પ્રભુ સ્મર દિલ, સતાના લેજે નહીં શા૫. ૫૮૫ા ઉપલ કનકમાં સમભાવી જે, શત્રુ મિત્ર સમભાવી જેહ; ઉંઘે પણ તે જાગતા જગમાં, ઉંઘવિષે લડે શાંતિ તેg. ઉત્તરાધ્યયને છત્રીશ ઉત્તમ,-અધ્યયના જગજન હિતકાર; ઉત્તર પૂર્વ દિશિ મુખ કરીને, વાંચા પ્રગટે ધર્મ અપાર ઉપાંગ ખારને અંગ એકાદશ, દશયના છેદને ચાર; ઉપયાગી દશ વૈકાલિક છે, અનુયેાગદ્વારની દૃષ્ટિ અપાર. ૫૮૬૨૫ ઉપયેાગી જૈનશાસ્ત્રઓ સઘળાં, મેાક્ષાથી ને દહત કરનાર; ઉપાય, મુકિતના સહુ ભાખ્યા, ગુરૂગમે સમ્યગજ્ઞાન થનાર ૫૮૬ા ઉદાસીન થઇ બેસી ન રહેવું, મૃત્યુ લય તજી કર નિજ કાજ; ઉદ્વારાષ્ટિ ઉદ્ઘારનૃત્ય, ઉત્તમશકિત છે સામ્રાજ્ય. ઉત્થાપીશ નહિ સત્ય ધર્મ ના,-આચારી ને સત્ય વિચાર; ઉત્થાપીશ નહિ જૂનુ સાચું, પૂર્વ પુરૂષના શુભ વ્યવહાર, ૫૮૬૫ ઉપાધિયાથી મુકત થવાને, માતમ !! શુદ્ધસ્વરૂપ વિચાર; ઉપાધિ જે જે અંશે ટળતી, તે તે સ્મશે ધર્મ છે સાર. ઉન્હાળે, ઉકળાટ એ મેથી, વૃષ્ટિ શાંતિ અવશ્ય થાય; ઉષ્ણુતા ઠંડી એ આગળને, પાછળ અનુક્રમે આવે જાય. ઉત્સવ–તે વ્રત તપ જય સત્યતા, દૈયા દાન ક્રમ સચમ જ્ઞાન; ઉત્સવ તે પ્રભુ સ્મૃતિ છે ક્ષણ ક્ષણ, ઉત્સવ તે પરમાર્થ ઉત્સવ તે પ્રામાણ્યપ્રવૃત્તિ, દુર્ગુ ણુદુષ્ટાચારવિનાશ; ઉત્સવ તે નિજ દોષ જાણી, સુધારવાની વૃત્તિ ખાસ. ઉત્સવ તે સદ્ગુણીની સંગત, સાધુ સ ંતની સંગતિ એશઉત્સવ, ન્યાયને નીતિ રીતિ, દુર્વ્ય સનાના હરવા કલેશ, !! ૮૭૦ !! ઉત્સવ તે નિર્દોષાનંદ છે, ઉત્સવ આહ્યાંતર બહુ ભેદ; ઉત્સવ તે શ્રદ્ધા પ્રીતિને, ઉદ્યમ ધરીને તજવા એક.
૫૮૬ા
પ્રાણ, ૫૩૬૮૫
૫ ૮૬૯ ૫
For Private And Personal Use Only
૫૮૬ના
neu
દા
૫ ૮૭૧ ૫