________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
').
કક્કાવલિસુબેધ-ઉ. ઉર્ધ્વગમન છે સદગુણક, અધગમ ગુણથી શાયરી ઉઠો જ્ઞાને જાગી આતમ!, જ્ઞાનકિયા કિ મુવિ હોય ઉત્તરોત્તરગુણસ્થાનક પામે, ઉચ્ચનીચ રાળિો ભેદ ઉઘાડ! આતમનાં ગુણદ્વારે, ત્યાગી સહિ, ષ એવા ૭૭૫ છે ઉપવાસે વિધિપૂર્વક કરતાં, અનેક જાતના રાગા જાય; ઉપવાસેથી થાતે ફાયદે, સમજી શકુત્યા કરવા ન્યાય. ૭૭૬ ઉપાસના સેવા ભકિતને, જ્ઞાન યુગ છે પ્રભુ સ્વરૂપ; ઉપહાસ્ય જ તે કદિ ન થાવે, કિયાદિયોગે આતમભૂપ. ૭૭૭ | ઉપગે સહુ સાધનમાંહી, ધર્મ છે સઘળા સાધનમાંદા ઉપયોગી જે થાય ને તેમાં, સાધના નિષ્ફળ છે ત્યાંય. તે ૭૭૮ ઉપયોગે જ્ઞાનીને સવેર, સાધન, ધર્મનો હેતુ થાય; ઉપગવણ સાધનમાં ધર્મ ન, સાધન સાપેક્ષાએ ન્યાય. ૭૭ ઉલુક જેવા રહે ન અન્ધા, દુર્ગણ વ્યસને ધરી કુટેવ; ઉદ્દભટ વેષને કદિ ન પહેર, સેવે ધર્મગુરૂને દેવ. ૭૮૦ છે ઉપગી ધમથે જીવવા માટે આહારદિક સહુ કૃત્ય ઉપગી જીવનમાં જાણું, ઉપયોગી ધરજે સહું સત્ય. ૭૮૧ ઉપયોગી સહને સહ જગ છે, નિરૂપગી કેઈ ન લેશ ઉપગ, ચેંગ્ય કરી જે જાણે, રહે ન તેને દુ:ખ ને લેશ. ૧૭૮રા ઉધાર લેવું ઉધાર દેવું, ત્યાં પ્રમાણિક થાજે ભવ્ય; ઉચાટ કર નહીં દુ:ખ સંકટમાં, વિવેકથી કર !!! સહકર્તવ્ય.૭૮૩ ઉચ્ચજનોની સંગત કર મન !!, નીચજનોની સંગત ત્યાગ ઉચ્ચની સંગે ઉચ્ચ ગુણની પ્રાપ્તિ છે સમજીને જાગ!!. ૫૭૮૪ ઉપસર્ગો ઉપદ્રવે નડે પણ, મૂક નહીં પ્રભુભક્તિ ધર્મ, ઉપસર્ગોમાં સમભાવી થઈ, કર ! ! સત્કાર્યોનાં સહુ કર્મ c૭૮પા ઉડાઉખ કદિ ન કરવાં, હદ બાહિરૃ નહીં થવું ઉદાર, ઉંદર સરખી લઘુતા ધારી, ધરે ધર્મ મન થઈ હુંશિયાર. ૭૮દા ઉપસર્ગો ઉપદ્રવ નડે તે, ઉત્સવ સમ તે મનમાં માન; ઉચાટ કર નહીં દુ:ખડા પડતાં, એવું ધર !!નિજ આતમ જ્ઞાન. ૭૮૭ળા
For Private And Personal Use Only