________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિધ-ઉ. ઉપકારીઓ ઉપર જેઓ અપકારી થતા હેવાન, ઉત્તમ નહીં જાઓ તેની સ્થા, પાપકર્મ બાંધે દુખ ખાણ ૭૬ના ઉપકાર કરીને તેનો પ્રતિબદલે ઈ ન લગારી, ઉપકારીનું કન બ8 ઉપકારી ધન્ય નર ને નાર. ૭૬૧ ઉપયોગી થઈ કર તબે, આમેપગે થાય ન લેપ, ઉપાગી-સમકિતદષ્ટિએ, તેને લાગે નહીં મન ચેપ. ૭૬રા ઉત્સાહી થઈ ઉલમ કરશે, ઉમંગીથી સહુ કાર્યો થાય, ઉત્સાહીને મંગલ પગ પગ, ઉમંગ ઉત્સાહ-શકુન ગણાય. ૭૩ ઉત્તમ થાવા સદ્દગુણ ધારે, સદગુણ વણ ઉત્તમ ના કાય; ઉદારતાથી છો!! જગમાં, ઉચ્ચ થવું નિજ હાથે કોય. ૭૬૪ ઉપાધ્યાયની સેવા કરવી, શિષ્યને કરતા જ્ઞાની જેહ, ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રેમ, સેવે વિનયાદિક ગુણગેહ. ૭૬પા ઉધરસનું મૂળ અપથ્ય ભક્ષણ, અભક્ષ્ય લક્ષણ અપિય પાન; ઉધરસ છે સહુ રાગને હેતુ, યોગ્ય કરે આહારને પાન ૭૬દા ઉંચા નીચા પુયે પાપે, જી જગમાં સઘળા થાય; ઉંચ નીચા નહીં છે આતમ, સમજ્યાથી સુખ શાંતિસુહાય. ૭૬ળા ઉછુંબલ વૃત્તિને ત્યાગે, નિજ ભૂલથી નિજને છે દુઃખ; ઉછાંછળા થાશે નહીં ક્યારે, નિજ દે ટાળ્યાથી સુખ. ૭૬૮ ઉદ્ધતડા કરે ન ક્યારે, કર્યા કદાપિ તે કર !! ત્યાગ, ઉદ્ધારજ છે નિજનેનિજથી, ઉદય થતે જ્ઞાને ઘટ જાગ!!. ૭૬લા ઉદય થતે જ્ઞાને શુભ કાર્યો, સદ્દગુણાએ મનમાં જાણ; ઉન્નતિ સર્વ પ્રકારે કરવા, પ્રગટ કરે ઘટમાંહી જ્ઞાન. ૭૭ ઉકેલ પડશે જ્ઞાનથી સહુને, મનના ઉકરડાને ટાળ; ઉકરડે-દુર્ગુણને મનમાં, ત્યાંસુધી તારા બેહાલ. ૫૭૭૧ાાં ઉપેહી–આલસ નવરા રહેવું, ઉધેહી નહીં ઉદ્યમીને ખાય; ઉંધાને કદિ શીખ ન લાગે, ઉમર વધે કે ભલે ન થાય. ૭૭ ઉંચા મોટા ડુંગર દેખે, પાસે જાતાં છે પાષાણુ, ઉંચા જેહ ગણાતા બાણથી, તે સર્વે નહીં છે ગુણવાન, પછકકા
For Private And Personal Use Only