________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ISSUU
કક્કાવલિસુબોધ-G.
( ૧૫ ) ઉત્તમ થાવા કરો પ્રયત્ન, ઉચ્ચ થવું ગુણ કરી પ્રકાશ ઉચ થવું આતમના હાથે, ઉચ્ચષ્ટિથી ઉચ્ચતા ખાસ. ૭જા ઉધાં કાર્યો ઉંધી બુદ્ધિ, કરશે નહીં પ્રાણાતે ખાસ ઉમર વધ્યાથી કઈ ન મેટા, જ્ઞાનાદિએ મહંતવાસ. જગા ઉંમર વધી પણ ધર્મ ન કીધો, તેથી ઉમર વીતી ફેક; ધર્મમાં ઉમર ગઈ તે સારી, પાપે રણમાં જીવવું પિક. પ૭૪૮મા ઉંટનાં હવે અઢાર વાંકાં, અવળચંડનાં વાંકા સર્વ ઉલટી દષ્ટિવાળા જનને, સદુપદેશે ટળે ન ગર્વ. ૭૪લા ઉદ્યમ સરખે મિત્ર ન બાંધવ, ઉદ્યમથી સહુ કાર્યની સિદ્ધિ ઉદ્યમથી સુખ શાંતિ કીર્તિ, ઉદ્યમથી પ્રગટે છે ઋદ્ધિ. ૭૫૦ ઉદ્યમ ધંધામાં નહીં લાજે, ચેરી જારીથી લાજે ભવ્ય ઉદ્યમીજન તે ઉંઘ ન ધારે, ઉદ્યમથી કરશે કર્તવ્ય. ઉંઘણશીના બને ને રાજા, ઉઘે થાતે આત્મવિનાશ ઉઘેલાને પાડે, પાડી -જાગેલાની સમજે ખાસ. ઉપરા ઉઘે દિવસમાં જેઓ લેકે, વિના પ્રોજન તેમાં પાપ; ઉઘે પાપમાં, ધર્મમાં જાગે, નાસે તેથી સહુ સંતાપ. ૭૫૩ ઉંચા નીચા કર્મો જી, કર્મ વિના નહીં ઉચ્ચને નીચ; કર્માતીત દશામાં સર્વે, આતમ સરખા માન પ્રતીત. ૭૫જા ઉંચા ડુંગર ઉંચાં તાડે, ગુણ વણ ઉંચા વધે શું હોય? ઉંચા જન સદ્દગુણ ધમે છે, ગર્વ કરે નહીં ઉચ્ચને કેય. ૭૫પા ઉગતાને દુનિયા નમતી, આથમતાને નમે ન કેય, ઉંઘંતાનું નશીબ ઉંઘે, જાગંતાનું જાગે સેય. ઉઘે મોહી જાગે જ્ઞાની, ઉર્વદિશાએ જ્ઞાની જાય, ઉભા રહેતા સ્વાશ્રયી સંતે, પ્રભુમય જીવનને જે પાય. ૭૫છા ઉઠે ! જાગે !! આતમજ્ઞાન, ત્યાગી દેશો સર્વપ્રમાદ; ઉઠયા ત્યાંથી સવાર ગણશો, ત્યાગી દે મિથ્યા વિષવાદ. ૭૫૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયને, જૈન જગત પર બહુ ઉપકાર, ઉપાધ્યાય નિબંધ રચીને, તેમની ભક્તિ કીધી સાર. ૭૫લા
૧૭૫૬ાા
For Private And Personal Use Only