________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
કાકાવલિ સુબોધ-. ઈન્સાફ, કરો નિજના આતમ!!, કર નહી સાચા ઈન્કાર ઈજારે છે નહીં જગમાં ધર્મને, સત્યને મુક્તિને જ વિચાર ૬૭ળા ઈન્દ્રની પદવી લીંટ સરીખી, માને આતમજ્ઞાની સંત ઈશ્વર અવતારી,-તે સંતે, આતમસુખ જે પામ્યી સત્ય, ૬૭૮ ઈલ્કાબ મેળવવા માટે, તજે ખુશામત પાપનાં કર્મ, ઈનામ-ઈશ્વરપદ મેળવવું, તે સાચું સમજે ધરી ધર્મ. . ૬૯ ઈશ્વર સમ જગમાં કહેવાશે, તે પણ તેથી ટળે ન દુઃખ; ઈર્ષ્યા રાગને દ્વેષ તજ્યાથી, કામ તજ્યાથી મળશે સુખ. . ૬૮૦ ઈકાર એ ભણી આચરતાં, ઈન્દ્રોથી પણ થશે મહાન ઇયત્તા કમે છે દુઃખની, જાણે ભજશે દિલ ભગવાન. એ ૬૮૧ છે ઈડામાંથી પ્રગટે પિંડજ, ઈડામાંહી જીવ છે ધાર; ઇલાવિષે સહુ જીવવા જન્મે, કેની ન કર હિંસા જ લગાર. ૬૮૨ાા ઈજજત રાખે કેપિટ ઉપાય, ઈજજતથી જીવો!જગમાંહ્ય, ઈજજતની કિંમત નહીં જગમાં, ઈજજત જાતાં રહ્યું ન કાંય. ૬૮૩ાા ઇચ્છાનો કદિ પાર ન આવે, ઈચ્છા છે સહુ દુઃખનું મૂળ; ઈચ્છાનભથી અનંત મોટી, ઈચ્છા સઘળી ધૂળની ધૂળ. ૬૮૪ ઈચછાએ સંકલ્પ વિકલપે, ઇચ્છાના, ઇશ્વર આપ; ઈચ્છા ભવનું મૂળ છે સાચું, ઈચ્છાવણ નહીં થાપ ઉથાપ.૬૮પા ઈન્દ્રિયાધીન આસકિતથી, અનંત દુઃખ પ્રગટે જાણ; ઈન્ડિયાધીન કદિ ન રહેવું, આત્માધીન કર!! સમજી જ્ઞાન. ૬૮દા ઈન્દ્રિય મન વાણુને કાયા, તે આતમનાં સાધન બેશ; ઇઢિયાદિની કરો ન હાનિ, કરો ઉપયોગ હમેશ. એ ૬૮૭ | ઈજીન સરખા થઈને, સર્વની, આગળ થાવું બનીને શૂર ઈલાજ સર્વે આત્મશુદ્ધિના–આદરવા પ્રગટાવી નૂર છે ૬૮૮ ઈચ્છિત સર્વે ધર્મથી મળતું, ઈતિ ઉપદ્રવ પામે નાશ ઈષ્ટની સિદ્ધિ ધર્મપરાયે, ધર્મ કરતાં શાંતિ વિલાસ. ૫ ૬૮૯ ઈન્દ્ર ચંદ્રની ઈચ્છું ન પદવી, ઈછું નહીં જડમૈથુનસુખ ઈચ્છું આતમ-પ્રભુ રૂપ કર, નાસે અનાદિ કર્મનું દુ:ખ, ૬ળા
For Private And Personal Use Only