________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ઈ.
(૫૧) ઈચ્છા તજી મેં નામ રૂપની –કીર્તિ સુખની પામી જ્ઞાન ઈચ્છા તજી મેં સર્વ શુભાશુભ, એક પ્રભુ છે દિલ ભગવાન -૬૯૫ ઈટ એકની ઉપર એકને, મૂકે થાવે ઘરને મહેલ, ઈટ સરીખે મેળ કરતાં, સર્વ ગુણે મળે મુકિત રહેલ. ૬૯૨ છે ઈચ્છો તેવું પામે નકી, સુખને ઈરછે જે છે સત્ય ઈચ્છાએ દુઃખકારક ત્યાગે !!!, મોક્ષેચ્છાએ કરવાં કૃત્યપદ૯૩ ઈલાકુમારે આતમ ભાવી, ઘટ પ્રગટાવ્યું કેવળજ્ઞાન, ઇલાકુમારને વંદુ ધ્યાવું, રહે એવું મુજમાંહી ભાન છે દ૯૪ . ઈન્જકશન સદ્દગુણનાં લેશે, દુર્ગુણ દેષને કાઢે દૂર ઈશ્વરરૂપે થાવા આતમ!!, થા જ્ઞાનાદિ ગુણ ભરપૂર છે ૬૯૫ છે ઇજીન ગાડી આગળ રહેવે, અગ્નિગાડી ખેંચી જાય; ઈજીન સરખું મન છે જાણે તેને ઉપરી આતમરાય. . ૬૯૬ ઈજીન મનને શિવપુર પન્થમાં, આતમ, જ્ઞાને લઈ જાય, ઈશ્વર પ્રભુરૂપ આતમ થાવે, સંસારે નહીં જ થાય. ૫ ૬૭ ઈશારે સમજુજનને બસ છે, અજ્ઞાનીને શિક્ષા માર, ઈશારો, જ્ઞાનીને સંકેતે, સમજે ભકતો પામે પાર. છે ૬૯૮ ! ઈશુકાઈટ તે આતમ ઘે, દયા પ્રેમ ભકિત ધરનારા ઈશ્વર સાથે ઓથે પ્રેમી, પ્રભુને શ્રદ્ધાથી ભજનાર છે ૬૯ છે. ઈસ્લામીએ, ઈશ્વર અલ્લા, નિરાકાર માને છે એક ઈમાન અલ્લાનું ધારે મન, કુરાન માને એવી ટેક. ૭૦૦ છે ઈશુષ્ઠીસ્તિ યહેવાદેવને, માને બાઈબલ ગ્રન્થ પવિત્ર ઈશ્વર એૉ આંતમ માને, રાખે ચહેવા ઈશુમાં ચિત્ત. ૭૦૧ છે ઈટાળા પણ જગ ઉપયોગી, નિરૂપયોગી જગ નહીં કે, ઈત્યાદિ શિક્ષા સમજીને, ઉપયોગી થા આતમ! જોઈ. છે ઉછરે છે ઈન્દ્રજાળ સમ દુનિયા માયા, ઈન્દ્રોની પણ ત્રાદ્ધિ અનિત્ય ઈન્દ્રજાળમાં મોહન ધરવી, જડસુખ શક્તિ રહેનનિત્ય. ૭૦૩ ઈન્દ્રધનુષ્ય સમ ક્ષણિક સઘળું, તન ધન સત્તા યોવનરૂપ ઈન્દ્રની પદવી ઈન્દ્રધનુષ સમ,સમજી મનમાં થા તું ચૂપ. ૭૦
For Private And Personal Use Only