SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાકાવલિસુખેાધ-. ઈશ્વરની કરે સેવા ભકિત, આતમ-ઈશ્વર એક મહાન અનંતનામે ઈશ્વર એકજ, આતમને જાણે ભગવાન. એ દ૬૫ ઈશાવાસ્યપનિષદની ઉપર, કર્યું વિવેચન નય સાપેક્ષ ઈશ્વર તે આતમ સમજાવ્યું, વાંચે નાસે રાગ ને દ્વેષ. . ૬૬૬ ઇતિહાસે વાંચે સહુ જાતના, ભૂતકાલનું થાશે જ્ઞાન, ઈર્ષાદિક દેને ટોળે, ઈશ્વર આપ બને ભગવાન છે દ૬૭ ઈશ બનો સદગુણ શુભ કૃત્ય, ઈતિ આવતાં ધારે ધર્મ, ઈનામ-સદગુણ પ્રગટે તે છે, ઈમાન લાવો પ્રભુપર શર્મ. દ૬૮ ઇશુક્રાઈસ્ટને પ્રીસ્તિ માને, જે ટાળે તે રાગ ને દ્વેષ, હિંસા, સર્વજીની ટાળે, ભકતમાંહી લહે પ્રવેશ. એ દ૬૯ છે ઈશ્વર સોગન જૂઠા, ખાવે, છેલાજી જેવા તે કહેવાય? ઈશ્વર -દયામયી સર્વજ્ઞ જ, જાણે તે ઈશ્વરપદ પાય. ૬૭૦ મા ઈલાચીકુમર વાંસ ઉપર ચઢી, ભાવે પાપે કેવલજ્ઞાન; ઈજા કરે નહીં અન્ય જીને, નિજસમ પરને દુઃખનું ભાન, ૬૭ ઈચ્છાઓ બૂરી સહુ વારે, કામેચ્છાએ દુઃખનું મૂળ ઈહા કરે મુક્તિની પલપલ, જડની ઈચ્છાઓ સહુ ધૂળ. . ૬૭ર / ઇડા નાસિકામાં જે ચાલે, મહી જલ તત્વ તે સુખને શાન્તિ, ઇશાન થાઓ કાલ ન ખાશે, ઈશ્વરને નહીં ઇછા જાતિ. ૫ ૬૭૩ ઈરાનમાંહી આશુક માશુક, સુણીતરવને થયે વિકાસ ઇગ્લાંડે સહુ કળા જણાવી, રાજ્ય કપટતંત્રાદિ પ્રકાશ. ૬૭૪ ઈસમિતિ જોઈ ચાલે, ઈર્ષ્યા કરે કેની લેશ, ઈર્ષોથી પડતી નિજ પરની, ઈર્ષ્યાથી દુઃખ બહુ કલેશ, કે ૬૭૫ છે ઈન સરખા થશો ન સૂકા, ઇર્ષ્યાળુ, વિષ્ઠાથી ખરાબ, ઈન્ડિયે ચંચળ ઘોડા સમ, તેઓ પર ઝટ મૂકે દાબ. . ૬૭૬ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy